રાજકોટ/ રાજકોટના શાપર વેરાવળમાં બાળકી સાથે દુષ્કર્મ

અપહરણ અને બળાત્કાર બાદ હેઈવે પર ફેંકી દીધી

Gujarat
Beginners guide to 25 1 રાજકોટના શાપર વેરાવળમાં બાળકી સાથે દુષ્કર્મ

Gujarat News : રાજકોટના શાપર વેરાવળમાં અક બાળકી પર દુષ્કર્મને પગલે ચકચાર મચી છે. કોઈ અજાણ્યા શખ્સે આ સાડા ત્રમ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. બાદમાં તે બાળકીને અવાવરૂ જઙ્યાએ લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

બળ્તાકાર બાદ આરોપી બાળકીને હાઈવે પર તરછોડીને ભાગી ગયો હતો. બીજીતરફ બાળકીનું નાકનું હાડકું તુટી જતા તથા ગુપ્તાંગમાં પણ ઈજા હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.

પોલીસે આરોપીને શોધવા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. તે સિવાય સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે. સીસીટીવીમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં નજરે ચડતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત

આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું

આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું