દૈનિકરાશીભવિષ્ય
કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
કિશનમહારાજ પાસેથી જાણો 27મી નવેમ્બર 2024નો દિવસ તમારા માટે કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે આ દિવસને સારો બનાવી શકો છો. એ પણ જાણો કે તમારા માટે કયો લકી નંબર અને લકી કલર રહેશે.
શિવધારાજ્યોતિષ
આજનુંપંચાંગ:
- તારીખ :- ૨૮-૧૧-૨૦૨૪, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / કારતકવદ તેરસ
- રાશી :- તુલા (ર, ત)
- નક્ષત્ર :-ચિત્રા (બપોરે૦૭:૩૭સુધી.)
- યોગ :- સૌભાગ્ય (બપોરે૦૪:૦૩સુધી.)
- કરણ :- ગર (સાંજે૦૭:૨૯સુધી.)
- વિંછુડોકેપંચક :-
- પંચકઆજેનથી.
- વિંછુડોઆજેનથી.
- સૂર્યરાશી Øચંદ્રરાશી
- વૃશ્ચિક üતુલા
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
üસવારે૦૭.૦૨કલાકે üસાંજે૦૫.૫૩કલાકે.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
ü૦૫:૧૧એ.એમ. ü૦૩:૪૬ પી.એમ
- અભિજિતમૂહર્ત :- Øરાહુકાળ
üબપોરે૧૨:૦૫થીબપોર૧૨:૪૯સુધી. üબપોરે૦૧.૪૯થીબપોરે૦૩.૧૦સુધી.
- વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :
Ø ગાયને ઘાસ ચારો ખવડાવવો અને ગાયની પૂછડીને પગે લાગવું.
તેરસનીસમાપ્તિ : સવારે૦૮:૪૧સુધી.નવે-૨૯
તારીખ:- ૨૮-૧૧-૨૦૨૪, ગુરુવાર /કારતકવદ તેરસનાચોઘડિયા
દિવસનાચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૦૨થી૦૮:૨૩ |
લાભ | ૧૨:૨૭થી૦૧:૪૯ |
અમૃત | ૦૧:૪૯થી૦૩.૧૦ |
શુભ | ૦૪:૩૧થી૦૫:૫૩ |
રાત્રીનાચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૫:૫૩થી૦૭:૩૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- અસાધારણઅનુભવથાય.
- વેપારમાં ધ્યાન રાખવું,
- ચિંતાથીમુક્તિમળે.
- નવી વ્યક્તિ જીવનમાં આવે.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- દેખાવમાંસુધારોથાય.
- તમારુંમૂલ્યવધે.
- નવાસ્વાદમાણવામળે.
- આંખોનેતેજસ્વિતાવધે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૧
- મિથુન (ક, છ, ઘ) :-
- આવેશનેકાબુમાંરાખો.
- બાકીનાણાંપાછાઆવે.
- નિસ્વાર્થભાવેસેવાથાય.
- માંથી મજબૂત બનો.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- કર્ક (ડ , હ) :-
- મંગળકારીદિવસરહે.
- પ્રિયપાત્રનોફોનઆવે.
- સવારે ચા પીધા પછી મૂડ આવે.
- કોઈભેટ-સોગાદમળે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- સિંહ (મ , ટ) :-
- સતતપ્રયાસકરવાથીસફળતામળે.
- સમજદારીથીકામકરવું.
- સ્વર્ગનીઅનુભૂતિથાય.
- નવી આશા જાગે.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- બોલવાપરકાબૂરાખવો
- રોકાણકરવામાટેઉત્તમદિવસછે
- પરિવારતરફથીખુશીમળે
- સોનું કે ચાંદી ખરીદી શકાય.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૫
- તુલા (ર , ત) :-
- શાંતિનોઅનુભવથાય
- નવા સપના જોવાય.
- સાંજપછીજીવનસાથીજોડેમતભેદથાય
- સંતોષનો અનુભવ થાય.
- શુભકલર- ભગવો
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- ઉધારઆપવુંકેલેવુંનહીં
- અતિ લોભ ન રાખવો.
- ઉતાવળોનિર્ણયલેવોનહીં
- બનાવટી કંપનીથી સાવધાન રહો.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વાસ્થ્યમાંસુધારોજણાય
- રોકાણથીલાભથાય
- પરિવારતરફથીસારાસમાચારમળે
- નવીખરીદીમાટેઉત્તમદિવસછે
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૬
- મકર (ખ, જ) :-
- આનંદમાંદિવસજાય
- પડોશીથી લાભ થાય.
- મોસાળપક્ષથીસારાસમાચારમળે.
- જીવનમાં નવો સૂર્યોદય થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મિત્રોસાથેદિવસઆનંદમયજાય
- તમારું રૂપ નિખરે.
- ફોન સાચવીને વાપરો.
- અંતરીક શક્તિમાં વધારો થાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવોપ્રેમસંબંધબંધાય
- પેટની સમસ્યા રહે.
- ચાલવાનું વધારે થાય.
- જમવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર –આસમાની
શુભ નંબર –૨
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી લક્ષ્મી સાથે કયા દેવતાની મૂર્તિ રાખવી? દિવાળીમાં સૌથી પહેલા કરો આ કામ
આ પણ વાંચો:રોટલી ક્યારેય ગણીને ન આપવી, સૂર્ય થશે કમજોર, કેવી રીતે મજબૂત કરશો ગ્રહોના રાજાને