દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજે શુક્રવાર, માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ છે. ત્રયોદશી તિથિ આજે સવારે 8.41 વાગ્યા સુધી ચાલશે, ત્યારબાદ ચતુર્દશી તિથિ શરૂ થશે. શોભન યોગ આજે સાંજે 4.33 વાગ્યા સુધી ચાલશે. તેમજ સ્વાતિ નક્ષત્ર આજે સવારે 10.18 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ વિશાખા નક્ષત્ર દેખાશે. આ સિવાય આજે શિવરાત્રી વ્રત છે.
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૯-૧૧-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / કારતકવદ તેરસ
- રાશી :- તુલા (ર,ત)
- નક્ષત્ર :-સ્વાતિ (સવારે૧૦:૧૮સુધી.)
- યોગ :- શોભન (બપોરે૦૪:૩૬ સુધી.)
- કરણ :- વણિજ (સવારે૦૮:૪૦સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજેનથી.
- વિંછુડો આજેનથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃશ્ચિક üતુલા(સવારે ૦૬:૦૫ સુધી, નવે-૩૦)
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૦૨કલાકે ü સાંજે ૦૫.૫૩કલાકે.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
üનથી. ü૦૪:૨૨પી.એમ
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
üસવારે ૧૨:૦૬ થી બપોર ૧૨:૪૯ સુધી. üસવારે૧૧.૦૬ થીબપોરે૧૨.૨૭સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ઘરના દરવાજા બહાર ચો મુખી દીવો કરવો.
- તેરસનીસમાપ્તિ : સવારે ૦૮:૪૨ સુધી.
તારીખ:- ૨૯-૧૧-૨૦૨૪, શુક્રવાર /કારતકવદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૨૪ થી ૦૯:૪૫ |
અમૃત | ૦૯:૪૫ થી ૧૧:૦૬ |
શુભ | ૧૨:૨૮ થી ૦૧.૪૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૧૦ થી ૧૦:૪૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- વિનમ્રબનવાનીજરૂરછે.
- તમારાવખાણથાય.
- વેપારમાં ખાસ ધ્યાનરાખો.
- મહત્વના કામમાં મોડુંથાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- બિનજરૂરીચિંતાનકરવી.
- નોકરીમાં મુશ્કેલીઆવીશકે.
- બાળકોસાથેદિવસઆનંદમયજાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૮
- મિથુન (ક, છ, ઘ) :-
- વિવિધસ્થળેથીઆકર્ષકલાભમાણીશકો.
- પ્રવાસનાયોગપ્રબળબને.
- નજીકનીકોઈવ્યક્તિસાથેસમયસારોજાય.
- અતિથિઘરેઆવીશકેછે.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
- કર્ક (ડ, હ) :-
- દિવસચિંતામાંપસારથાય.
- ઓચિંતાખર્ચથાય.
- એકાન્તમાંદિવસપસારકરવાનુંમનથાય.
- મતભેદનોસામનોકરવોપડે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૫
- સિંહ (મ, ટ) :-
- કોઈરોકાણસમજદારીપૂર્વકકરવું.
- તમારાપ્રિયપાત્રસાથેસમયસારોજાય.
- વિલંબમાંપડેલકાર્યપૂર્ણથાય.
- જીવાસાથીજોડેથી ભેટ મળી શકે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- ઘરમાં ગંગાજળ છાંટવું,
- નિરાંતઅનુભવાય.
- ચાંદીની વસ્તુથી લાભ થાય.
- મિત્રોતરફથીફાયદોથાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૯
- તુલા (ર , ત) :-
- સફળતાખુશીલાવે.
- પ્રયાસમાંસફળતામળે.
- તમારા નિર્ણયના વખાણથાય.
- તબિયતમાંધ્યાનરાખવું.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૨
- વૃશ્વિક (ન, ય) :-
- સંતાનપરગર્વઅનુભવાય.
- સંતુષ્ઠ જીવન જીવાય.
- જરૂરિયાતને મદદરૂપથવાય.
- કંકુનો ચાંદલો કરીને ઘરેથી નીકળવું.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધ્યાનઅનેયોગથીફાયદોથાય.
- કુળદેવતાનો દીવો કરવો.
- ખોટીચિંતાનકરવી.
- સબંધોમજબૂતબને.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૧
- મકર (ખ, જ) :-
- ધનઅનેબળનાવિચારઆવે.
- ગયેલી વ્યક્તિ પાછી આવે.
- વેપારમાં નવાફેરફારથાય.
- વસ્તુ ભૂલી જવાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવીખરીદીથાય.
- લઘુઉદ્યોગોવાળાનેફાયદોથાય.
- ધાર્મિકકાર્યપૂર્ણથાય.
- તમારામાટેનવીયોજનાબને.
- શુભ કલર –રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભૂતકાળયાદનકરવું.
- વિદેશથીલાભથાય.
- મહત્વનું કામ સલાહલઈનેકાર્યકરવું.
- નોકરીમાં તમારું સન્માનથાય.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૬
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી લક્ષ્મી સાથે કયા દેવતાની મૂર્તિ રાખવી? દિવાળીમાં સૌથી પહેલા કરો આ કામ
આ પણ વાંચો:રોટલી ક્યારેય ગણીને ન આપવી, સૂર્ય થશે કમજોર, કેવી રીતે મજબૂત કરશો ગ્રહોના રાજાને