કળીયુગમાં સંબંધો પણ સ્વાર્થના થી ગયા છે. એનુજીવતું ઉદાહરણ ગોંડલના કોટડા ગમે જોવા મળી રહ્યું છે. સગી જનેતાએ જ પોતાના વહાલસોયાને ત્યજી દીધું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામે થી નવજાત શિશુ જીવિત હાલત માં મળી આવ્યું છે. આ બાળક અંદાજીત 2 થી 3 દિવસ નું નવજાત શિશુ હોવાનું જાણવા મળેલ છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા નવજાત શિશુ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવમ આવ્યું છે.
માનવ સેવા ટ્રસ્ટ પ્રફુલભાઈ રાજ્યગુરુ અને બાલાશ્રમ ના ચેરમેન અનિતાબેન સિવિલ હોસ્પિટલમાં પોહચી બાળક ને જરૂરી સારવાર આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.