વિરમગામ/ નળકાંઠા વિસ્તારમાં સરકારી જગ્યાઓએ બનાવેલા મત્સ્ય ઉદ્યોગ ના તલાવડા પર સરકારી બુલડોઝર ફરી વળ્યા

વિરમગામ નળકાંઠા ના વેકરીયા ગામે ગૌચર અને સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે ચાલતા મત્સ્ય ઉદ્યોગના તલાવડા તોડી પડાયા હતા

Gujarat Others
સરકારી

વિરમગામ નળકાંઠા ના વેકરીયા ગામે ગૌચર અને સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે ચાલતા મત્સ્ય ઉદ્યોગના તલાવડા તોડી પડાયા હતા. અગાઉ આ ગામમા સરકારી અને ગૌચર જમીન પર 200 થી વઘુ મત્સ્ય ઉદ્યોગ ના તલાવડા બનાવવામા આવ્યા હતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત સરકારી તંત્ર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે તલાવડા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી વિરમગામ નળકાંઠા ના વેકરીયા ગામમા ગૌચર જમીન પર ગેરકાયદે દબાણ કરી મત્સ્ય ઉદ્યોગ ના નામે બારોબાર આપવા મામલે માલધારી સમાજની રજુઆત કરાઇ હતી વેકરીયા ગામમા આશરે 1000 વિધા ગૌચર જમીન પર તળાવ બનાવી મત્સ્ય ઉદ્યોગ નામે વેચાણ આપવાના મામલે નાયબ કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ હતી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: