Gandhinagar News: ગિફ્ટ સિટી પારોઠના પગલાં ભરતા રોકાણકારોએ બૂમરાણ મચાવી મૂકી દીધી હતી. સરકારના એક નિર્ણયે કેટલાય રોકાણકારોના કરોડો રૂરપિયાનું ધોવાણ થયું હતું. સરકારની વિસ્વસનીયતા જોખમમાં મૂકાતાં નવી ટાઉન સ્કીમ બનાવાનો વિચાર મૂક્યો છે.
ગાંધીનગરમાં શાહપુર,ફિરોજ પુર,રતનપુર, લવારપુર અને વલાદ માટે નવી સ્કીમ બહાર પાડવામાં આવી છે. ગિફ્ટ સિટીની માળખાકીય સુવિધાઓ ગુડા દ્વારા ઉભી થશે. ગિફ્ટ સિટીના 996 હેક્ટરને ડેવલોપ કરવાનો નિર્ણય સ્થગિત કરતા રોકાણકારોના સપના રગદોળાયા છે. ઊંચા ભાવે જમીનો ખરીદનારા માટે રાતા પાણીએ રડવાનો વારો આવતાં શહેરી વિકાસ સત્તા મંડળે નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ
આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો
આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો
આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા