મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ
- રાજકોટમાં ફરી ખાદ્યતેલના વધ્યા ભાવ
- સીંગતેલમાં ફરી ભાવ વધારો જોવા મળ્યો
- સીંગતેલની ડિમાન્ડ વધતા રૂ.20નો વધારો
- સ્થાનિક બજારોમાં માગ વધતા વધ્યા ભાવ
- સીંગતેલના નવા ટીનના ભાવ 2260 થયા
- કપાસિયા તેલનો ભાવ ડબ્બે રૂ.10નો વધારો
- પામ તેલનો ભાવ ડબ્બે રૂ.15નો વધારો નોંધાયો
- કપાસિયા તેલનો ભાવ રૂ.1500 નોંધાયો