અમદાવાદ,
અમદાવાદમાં કાલુપુર સ્વામીનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર જે હમેશા વિવાદમાં રહેયું છે. તે ફરિથી એકવાર વિવાદમાં આવ્યું છે.
આ વખતે વાત કર્યો તો કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ એક પરણિતાને લઇને ફરાર થઇ ગયા હોય તેવ્યું સામે આવ્યું છે. જો કે એ પરણિત મહિલા ડાંગરિવા ગામની હોવાનું સામે આવ્યું છે અને મંદિર દ્રારા એક પત્રિકા બહાર આવી છે.
તેના લીધી આ મામલો સામે આવ્યો છે.. જો કે સિદ્ધસ્વર સાધુના ગુરુ અગાઉ પણ બાળકો પર ઢોર માર મારતા હોવાના મામલામાં સામે આવ્યા હતા અને હવે ગુરુ જેવા ચેલા પણ પરણિતાને ભગાવી જવાની ઘટનામાં સામે આવ્યા છે. પોલીસે આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે, કાલુપુર સ્વામીનારાયણ કોઈને કોઈ બાબતોને લઈને હંમેશા વિવાદમાં આવતું જ રહેતુ હોય છે. અગાઉ પણ કાલપુર સ્વામિનારાયણ મંદિર ના જ એક સાધુ પર યુવકને માર મારવા અને ધમકી આપવા અંગેની કાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.