અમદાવાદ,
એક 19 વર્ષની એક પરિણીતાએ તેના જ પતિ વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પીટીઆઇ પીઆર આરોપ લગાવ્યો છે કે, બાથરુમમાં સેક્સ કરવાનો ઈનકાર કરતાં તેના પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો.
આપને જણાવીએ કે આ યુવતીના લગ્ન હજુ માત્ર ચાર મહિના જ થ્ય છે તેઓના લગ્ન ભાવનગરમાં થયા હતા. યુવતી તેના પીટીઆઇ અને જેઠ સામે ફરિયાદ નોંધવી છે. યુવતીએ તેના સામે પીઆર આરોપ લગાવ્યો છે કે જયારે તે ઘરમાં એકલી હોય છે ત્યારે તેની છેડછાડ કરતો હતો.
યુવતીએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે, લગ્નના થોડા સમય બાદ જ તેના સાસરિયાવાળા તેને દહેજ માટે ત્રાસ આપવા લાગ્યા હતા. તેને મોડી રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પણ સાસરિયાવાળા માર મરતા હતા પતિ શારીરિક સંબંધ બાંધતો ત્યારે પણ તેને મારતો હતો, ઘણીવાર પતિ પરાણે બાથરુમમાં લઈ જતો અને ત્યાં સેક્સ માટે દબાણ કરતો તેવું પણ યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ છે.
પોતે જ્યારે પણ બાથરુમમાં સેક્સ માટે ઈનકાર કરતી ત્યારે પતિ ઢોરમાર મારતો, અને જબરજસ્તી શારીરિક સંબંધ બાંધતો હતો તેવું આ યુવતીનું કહેવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.