- ગાંધીનગર:વિધાનસભા ગૃહમાં કામકાજ શરૂ
- SC-ST વિધેયક CM એ ગૃહમાં રજૂ કર્યું
- 10 વર્ષ સુધી SC-ST વિધેયક લંબાવવાનું વિધેયક
- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું સમર્થન
આજે ગુજરાત વિધાનસભાનું એકદિવસીય ટૂંકું સત્ર બોલાવવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પારિત ચાના પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. પરંતુ આ એકદિવસીય સત્રમાં પણ વિપક્ષ દ્વારા ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
વિધાનસભા ગૃહમાં કામકાજ શરૂ થયા બાદ મુખ્યમંત્રી દ્વારા SC-ST વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ વિધેયકમાં 10 વર્ષ સુધી SC-ST વિધેયક લંબાવવાનું સુચન કરવામાં આવ્યું છે. એસસી-એસટી રિઝર્વેશન ૨૦૩૦ સુધી વધારાયું છે. જેનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું સમર્થન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.