રાજ્યમાં અવારનવાર ATM તૂટયું હોવાની ઘટના સામે આવતી રહે છે ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. મહેસાણાના વાળીનાથ ચોકમાં ATM તૂટ્યું હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ATM તોડીને ATM માં રહેલ આશરે 39 લાખથી વધુ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.