Gujarat By-Election Result: ગુજરાતમાં 7મે, 2024 રોજ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. અત્યારે વિધાનસભાની 25 બેઠકો પરની મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યની 5 વિધાનસભા બેઠકો માટે પણ મતગણતરી થઈ રહી છે. ગુજરાતની 5 વિજાપુર, પોરબંદર, ખંભાત, વાઘોડિયા, માણાવદર બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે. સુરત બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે. ગુજરાત ભાજપના 10 લોકસભાની ઉમેદવારો 1 લાખની લીડને પાર કરી રહ્યાં છે.
Live: વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ
5.51 PM પોરબંદર: અર્જુન મોંઢવાડિયા જીત્યા
પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના અર્જુન મોંઢવાડિયા 133163 મત મળ્યા છે. 116808 મતોથી આગળ રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેડરાને 16355 મત મળ્યા છે.
5.50 PM માણાવદર: અરવિંદ લાડણી જીત્યા
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના અરવિંદ લાડાણીને 82017 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને 510001 મત મળ્યા છે. ભાજપ 31016 મતથી આગળ છે.
3.40 PM વાઘોડિયા: ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 127446 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 42500 મત મળ્યા છે.
2.33 PM વિજાપુર: સી.જે.ચાવડા જીત્યા
3.31 PM ખંભાત: ચિરાગ પટેલ જીત્યા
ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ચિરાગ પટેલ 88457 મત મળ્યા છે. કોંગ્રેસના મહેન્દ્ર પરમારને 50123 મત મળ્યા છે. ભાજપ 38328 મતોથી આગળ છે.
2.38 PM વિજાપુર: સી.જે.ચાવડા 99083 મતોથી આગળ
1.51 PM માણાવદર: અરવિંદ લાડણી 75156 મતોથી આગળ
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના અરવિંદ લાડાણીને 75156 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને 46292 મત મળ્યા છે. ભાજપ 28865 મતથી આગળ છે.
1.46 PM ખંભાત: ચિરાગ પટેલ 87707 મતથી આગળ
ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ચિરાગ પટેલ 87707 મતોથી આગળ છે. કોંગ્રેસના મહેન્દ્ર પરમારને 49505 મત મળ્યા છે. ભાજપ 38202 મતોથી આગળ છે.
1.43 PM વાઘોડિયા: ધર્મેન્દ્રસિંહ વાઘેલા 78765 મતથી આગળ
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 78765 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 42500 મત મળ્યા છે.
1.19 PM પોરબંદર: અર્જુન મોંઢવાડિયા 126531 મતોથી લીડ મેળવી છે.
પોરબંદર વિધાનસભા બેઠક પર અર્જુન મોંઢવાડિયાની 126531 મતોથી ભવ્ય જીત થઈ છે. કોંગ્રેસ ઉમેદવારની 15627 મતથી હાર થઈ છે.
12.39 PM વિજાપુર: સી.જે.ચાવડા 69363 મતોથી આગળ
12.30 PM પોરબંદર: અર્જુન મોંઢવાડિયા 103556 મતોથી આગળ
પોરબંદર વિધાનસભા બેઠક પેટાચૂંટણીમાં 10 રાઉન્ડની મત ગણતરીમાં ભાજપના અર્જુન મોઢવાડિયામાં 103556 મત મળ્યા છે. કોંગ્રેસના રાજુ ઓડેદરાને 37401 મત મળ્યા છે. ભાજપ 91300 મતોથી આગળ છે.
12.29 PM ખંભાત: ચિરાગ પટેલ 68704 મતથી આગળ
ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ચિરાગ પટેલ 68704 મતોથી આગળ છે. કોંગ્રેસના મહેન્દ્ર પરમારને 33767 મત મળ્યા છે. ભાજપ 31303 મતોથી આગળ છે.
12.20 PM પોરબંદર: અર્જુન મોંઢવાડિયા 86725 મતોથી આગળ
પોરબંદર વિધાનસભા બેઠક પેટાચૂંટણીમાં 10 રાઉન્ડની મત ગણતરીમાં ભાજપના અર્જુન મોઢવાડિયામાં 86725 મત મળ્યા છે. કોંગ્રેસના રાજુ ઓડેદરાને 10933 મત મળ્યા છે. ભાજપ 75792 મતોથી આગળ છે.
12.19 PM વિજાપુર: સી.જે.ચાવડા 51085 મતોથી આગળ
12.07 PM પોરબંદર: અર્જુન મોંઢવાડિયા 73252 મતોથી આગળ
પોરબંદર વિધાનસભા બેઠક પેટાચૂંટણીમાં 10 રાઉન્ડની મત ગણતરીમાં ભાજપના અર્જુન મોઢવાડિયામાં 73252 મત મળ્યા છે. કોંગ્રેસના રાજુ ઓડેદરાને 7020 મત મળ્યા છે.
12.04 PM વિજાપુર: સી.જે.ચાવડા 44572 મતોથી આગળ
11.56 AM માણાવદર: અરવિંદ લાડણી 17000 મતોથી આગળ
માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 17000 મતોથી આગળ છે.
11.55 AM વિજાપુર: સી.જે. ચાવડા 38585 મતોથી આગળ
11.40 AM ખંભાત: ચિરાગ પટેલ 39328 મતથી આગળ
ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ચિરાગ પટેલ 39328 મતોથી આગળ છે. કોંગ્રેસના મહેન્દ્ર પરમારને 22783 મત મળ્યા.
11.30 AM વાઘોડિયા: ધર્મેન્દ્રસિંહ વાઘેલા 69030 મતથી આગળ
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 69030 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 25588 મત મળ્યા છે. ભાજપ 43442 મત મળ્યા છે.
આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી
આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો
આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત