ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી માટે રાજકોટ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના નિવાસ સ્થાનેથી નીકળી ચૂક્યા છે. 20 નવેમ્બર 2017ના રોજ સોમવારે વિજય મૂહૂર્તમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ માટે ઉમેદવાદી ફોર્મ ભરશે, મહત્વનું છે કે ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલાં વિજય રૂપાણી દર્શન કરવા મંદિરે પહોંચ્યા હતા.
Not Set/ મુખ્યમંત્રી રૂપાણી મૂહર્ત પ્રમાણે આજે ઉમેદવારી ફોર્મ ભરશે.