ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસે કાળો કહેર મચાવ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાની ગતી મંદ પડતી જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1185 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 156283 ઉપર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં ૧૧ મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3609 પર પહોંચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1329 છે. જે સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 137870 થી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14804 છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 51215 ટેસ્ટ થયા હતા. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14804 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 86 દર્દીઓ છે જ્યારે 14718 દર્દીની હાલ સ્ટેબલ છે.
*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગતો *
સુરત કોપોરેશન 176
અમદાવાદ કોપોરેશન 168
વડોદરા કોપોરેશન 77
રાજકોટ કોપોરેશન 75
સુરત 73
જામનગર કોપોરેશન 59
વડોદરા 42
રાજકોટ 34
મહેસાણા 33
કચ્છ 31
ભરૂચ 28
અમરેલી 24
ગાંધીનગર કોપોરેશન 24
જામનગર 23
પંચમહાલ 23
પાટણ 23
બનાસકાંઠા 22
જુનાગઢ 20
ગાંધીનગર 19
મોરબી 19
અમદાવાદ 18
સ રેન્રનગર 18
ભાવનગર કોપોરેશન 15
ગીર સોમનાથ 14
જ નાગઢ કોપોરેશન 14
નમાદા 14
આણંદ 13
સાબરકાંઠા 13
મહીસાગર 10
અરવલ્લી 9
દાહોદ 8
બોટાદ 7
દેવભૂશ્વમ દ્વારકા 7
ખેડા 7
નવસારી 7
છોટા ઉદેપુર 6
તાપી 5
ભાવનગર 4
પોરબંદર 2
વલસાડ 1
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.