Covid-19/ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો, નોધાયા 890 નવા કેસ…

રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો, નોધાયા 890 નવા કેસ…

Top Stories Gujarat Others
corona 78 રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો, નોધાયા 890 નવા કેસ...

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં 890 કોરોના નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,40,995 પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોનાં મૃત્યુ થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1002 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,26,208 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10,512 છે.

*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગતો *

અમદાવાદ 185
સુરત 164
વડોદરા 139
ગાંધીનગર 29
ભાવનગર 22
બનાસકાંઠા 7
આણંદ 9
રાજકોટ 78
અરવલ્લી 4
મહેસાણા 24
પંચમહાલ 17
બોટાદ 1
મહીસાગર 8
ખેડા 19
પાટણ 14
જામનગર 13
ભરૂચ 20
સાબરકાંઠા 12
ગીર સોમનાથ 7
દાહોદ 22
છોટા ઉદેપુર 1
કચ્છ 29
નર્મદા 6
દેવભૂમિ દ્વારકા 2
વલસાડ 4
નવસારી 1
જૂનાગઢ 17
પોરબંદર 5
સુરેન્દ્રનગર 13
મોરબી 8
તાપી 1
અમરેલી 9

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો