Not Set/ ભાજપના કિરીટ સોંલકીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી, જાણો સમગ્ર મામલો

ભાજપના સાંસદ કિરીટ સોલંકીને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેને ચૂંટણી પ્રચારનો ખર્ચ છુપાવવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. કિરીટ સોલંકીએ રજૂ કરેલા ખર્ચમાં ચૂંટણી ખર્ચ માત્ર રૂપિયા 14 હજાર દર્શાવ્યો છે. 14 હજારમાંથી 12 હજારનો ખર્ચ ફોર્મ ફી તરીકે દર્શાવ્યો છે જ્યારે ચૂંટણી નીરિક્ષક ટીમે કિરીટ સોલંકીનો ચૂંટણી ખર્ચ અંદાજે 10 લાખ […]

Top Stories
કિરીટ સોલંકી ભાજપના કિરીટ સોંલકીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી, જાણો સમગ્ર મામલો

ભાજપના સાંસદ કિરીટ સોલંકીને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેને ચૂંટણી પ્રચારનો ખર્ચ છુપાવવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. કિરીટ સોલંકીએ રજૂ કરેલા ખર્ચમાં ચૂંટણી ખર્ચ માત્ર રૂપિયા 14 હજાર દર્શાવ્યો છે. 14 હજારમાંથી 12 હજારનો ખર્ચ ફોર્મ ફી તરીકે દર્શાવ્યો છે જ્યારે ચૂંટણી નીરિક્ષક ટીમે કિરીટ સોલંકીનો ચૂંટણી ખર્ચ અંદાજે 10 લાખ 24 હજાર દર્શાવ્યો છે. આજ કારણોસર ચૂંટણીપંચ દ્વારા કિરીટ સોલંકીને નોટિસ ફટકારવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચારના પ્રથમ રાઉન્ડનો ચૂંટણી ખર્ચ 10 એપ્રિલના રોજ રજૂ કરવાનો હતો જેમાં કિરીટ સોલંકીએ ખર્ચ માત્ર 14 હજાર દર્શાવતા તેઓને નોટિસ ફટકારવામાં આવી છે.