Not Set/ નવસારીમાં તાંત્રિકે પરિણીતા અને યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી

નવસારી, નવસારીના બીલીમોરા એક તાંત્રિકે પરિણીતા અને યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસ આ તાંત્રિકની પોલીસે ધરપકડ કરી છે. આજકાલ સમાજમાં ઢોંગી બાબા અને તાંત્રિકોની કમી નથી અને તેમની અનેક હરકતો બહાર આવ્યું રહી છે. ત્યારે નવસારીના બીલીમોરા ખાતે આવેલ દેસરા ઓરિયમોરા ખાતે રહેતા શૈલેષ નાયકા નામનો ઈસમ […]

Top Stories Gujarat Others
mantavya 323 નવસારીમાં તાંત્રિકે પરિણીતા અને યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી

નવસારી,

નવસારીના બીલીમોરા એક તાંત્રિકે પરિણીતા અને યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસ આ તાંત્રિકની પોલીસે ધરપકડ કરી છે.

આજકાલ સમાજમાં ઢોંગી બાબા અને તાંત્રિકોની કમી નથી અને તેમની અનેક હરકતો બહાર આવ્યું રહી છે. ત્યારે નવસારીના બીલીમોરા ખાતે આવેલ દેસરા ઓરિયમોરા ખાતે રહેતા શૈલેષ નાયકા નામનો ઈસમ પોતે તાંત્રિક વિધા જાણી લોકોને ભ્રમિત કરતો હતો.

કોઈક બીમારી કે ઘરમાં શાંતિ માટે આવતી પરિણીતા તેમજ યુવતીઓને બધું સારૂ કરવાની ખાત્રી આપતો હતો. જેથી તેની પાસે બીલીમોરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારની સારા પરિવારની પરિણીતા તેમજ યુવતીઓ પિતાના દુઃખોને લઈને આવતી હતી.

જેનો આ તાંત્રિક ફાયદો ઉઠાવતો હતો અને હોટલોમાં લઈ જઈ ભ્રમિત કરી શરીર સંબંધ બાંધતો. સાથે તેની બિભત્સ ક્લિપ બનાવી બ્લેકમેલ કરતો હતો અને વાઇરલ કરવાની ધમકી પણ આપતો હતો.

જેની આ મહિલાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ આ તાંત્રિકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.