Not Set/ જેતપુર મગફળી કૌભાંડ મામલો, જીલ્લા કલેક્ટરે ઘટનાસ્થળે મુલાકાત લીધી

રાજકોટ રાજકોટના જેતપુરમાં મગફળી કૌભાંડ મામલો સામે આવ્યો છે. મગફળીના ગોડાઉન ગુણીમાં કાંકરા તેમજ ધૂળ નીકળી હતી. ત્યારે આ મામલે ગુજકોટ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે  રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાનું કૌભાંડ પર નિવેદન આપતા જણાવ્યું  કે, અમુક બોરીમાં ધૂળ અને પથરા મળ્યા છે. અન્ય બોરીઓ ચેક કરવામાં આવશે. દોષિતો સામે કડક કાર્યવાહી […]

Top Stories Rajkot Gujarat Trending
rajkot 4 જેતપુર મગફળી કૌભાંડ મામલો, જીલ્લા કલેક્ટરે ઘટનાસ્થળે મુલાકાત લીધી

રાજકોટ

રાજકોટના જેતપુરમાં મગફળી કૌભાંડ મામલો સામે આવ્યો છે. મગફળીના ગોડાઉન ગુણીમાં કાંકરા તેમજ ધૂળ નીકળી હતી. ત્યારે આ મામલે ગુજકોટ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

rajkot 5 જેતપુર મગફળી કૌભાંડ મામલો, જીલ્લા કલેક્ટરે ઘટનાસ્થળે મુલાકાત લીધી

આ મામલે  રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાનું કૌભાંડ પર નિવેદન આપતા જણાવ્યું  કે, અમુક બોરીમાં ધૂળ અને પથરા મળ્યા છે. અન્ય બોરીઓ ચેક કરવામાં આવશે. દોષિતો સામે કડક કાર્યવાહી થશે.

rajkot 6 જેતપુર મગફળી કૌભાંડ મામલો, જીલ્લા કલેક્ટરે ઘટનાસ્થળે મુલાકાત લીધી

ગુજકોટના વેર હાઉસના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ હતી અને જૂનાગઢના માળીયા હાટ્ટીની સેવા સહકારી મંડળીના પ્રમુખ તેમજ મંત્રી,ગુજકોટના જવાબદારી અધિકારી,વેર હાઉસ મેનેજર, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનના જવાબદાર અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.

rajkot 7 જેતપુર મગફળી કૌભાંડ મામલો, જીલ્લા કલેક્ટરે ઘટનાસ્થળે મુલાકાત લીધી

જેતપુરમાં ગોડાઉનમાં મગફળીમાં ધૂળ ભેળવવાનું કૌભાંડ બહાર આવતા જ ગોડાઉન સંચાલકો તથા અધિકારીઓ તાળા મારીને રફુચક્કર થઇ ગયા હતા.