Not Set/ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ બન્યા કોરોના પોઝીટીવ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે.  ત્યારે ગુજરાતના કોંગ્રેસમાં દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિ સિંહ કોરોના પોઝીટીવ બન્યા છે.

Gujarat Others
biden 3 કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ બન્યા કોરોના પોઝીટીવ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે.  ત્યારે ગુજરાતના કોંગ્રેસમાં દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિ સિંહ કોરોના પોઝીટીવ બન્યા છે. તેમને ટ્વીટ કરીને માહિતી આપી છે. અને સંસર્ગમાં આવેલાઓને કોરોના ટેસ્ટ કરવા વિનંતી કરી છે.

 

નોધનીય છે કે ગુજરાત કોંગ્રેસના અનેક નેતા કોરોનાનો ભોગ બની ચુક્યા છે. જયારે શક્તિસિંહ ગોહિલ ની સાથે જ રાજ્ય સભામાં ચૂંટાયેલા ભાજપના સાંસદ અભય ભારદ્વાજ પણ કોરોના સંક્રમિત બન્યા હતા. અને હજુ પણ ફેફસામાં થયેલા ઇન્ફેકશન ને કારણે  હજુ  બેંગ્લોર ખાતે હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

Bombay High Court / અર્નબ ગોસ્વામીને આજે પણ હાઇકોર્ટમાંથી ના મળી રાહત, વચગાળાની …

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ એવા ભરતસિંહ સોલંકી પણ કોરોના પોઝીટીવ બન્યા હતા. અને 110 દિવસ હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા.