સુરત,
સુરતના ને.હા. 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે કાર અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયોઈ છે. જેમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
મળતી માહિતી અનુસાર મહુવેજ પાટિયા પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઓવર ટેક કરવા જતા કાર ઘુસી ટ્રેલરની પાછળ ધૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલા 4 લોકોમાથી 2 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ઘારી હતી.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_I