સુરેન્દ્રનગર,
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો હજુ પણ જારી છે. અકસ્માત મૃત્યુ પામનારાની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વધુ બે લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે.
આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના કોઠારિયા રોડ પર કાર પલતા બે લોકો મોતને ભેટ્યા છે.કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બે લોકોના મોત થયા ગયા છે.જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કાર્યવહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.