ગાંધીનગર,
ગાંધીનગરથી NCP નેતા શંકરસિંહ વાઘેલા લોકસભાની ચુંટણી લડી શકે તેવી અટકળો વહેતી થઇ છે. NCP શંકરસિંહ વાધેલાને ટીકીટ આપી શકે છે. મહત્વનું કહી શક્ય કે ભાજપથી અમિત શાહ લોકસભાની ચુંટણી લડવાના છે. જો NCP શંકર સિંહ વાધેલાને ટીકીટ આપે તો તેઓ અમિત શાહને ટક્કર આપી શકે છે.
ગુજરાત NCP એ શંકર સિંહ વાધેલાને ટીકીટ આપવા બાબતે હાઈકમાન્ડને રજૂઆત કરી છે. ગુજરાત NCP ના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી.