Gujarat News: બીસીસીઆઇ (BCCI) દ્વારા આયોજિત WOMEN UNDER – 19 T20 TROPHY 2024-25 માટે નીચે મુજબ ગુજરાત WOMEN U-19 ટીમ જાહેર થયેલ છે , જે તા. 2 -10-2024 થી 8 -10-2024 દરમિયાન CHENNAI ખાતે રમશે.
ટીમ ગુજરાત U-19 WOMEN .
1. સંચિતા ચાંગલાણી (C) 2. નિધિ દેસાઈ 3. શ્રેયા ખલાસી (WK)
4. અચ્છા પરમાર 5. દિયા જરીવાલા 6. ચાર્લી સોલંકી
7. પુષ્ટી નાડકર્ણી 8. હર્ષિતા યાદવ 9. જિયા જૈન
10. યશવી માલમ 11. વેનિશા ગજ્જર 12. શિવાની ગુપ્તા
13. દિયા વર્ધાની 14. ભૂમિ દવે 15. ગૌરી ગોયલ
સ્મૃતિ સિંહ (કોચ) ફાલ્ગુની ચૌહાણ (કોચ)
પ્રિયંકા પટેલ (ટ્રેનર) રિદ્ધિ મોવડિયા (ફિઝિયો)
રૂપલ ચોકશી (મેનેજર)
ગુજરાત અંડર-19 મહિલા. ટીમ નીચે મુજબ તમામ મેચ ચેન્નઈ ખાતે રમશે.
02-10-2024 – ગુજરાત VS બરોડા
04-10-2024 – ગુજરાત VS છત્તીસગઢ
06-10-2024 – ગુજરાત VS મિઝોરમ
08-10-2024 – ગુજરાત VS બિહાર
આ પણ વાંચો: વિરાટે બેટ આપ્યું ભેટ, આકાશદીપે માર્યા 2 સિક્સ, કોહલીની પ્રતિક્રિયા થઈ વાયરલ
આ પણ વાંચો: રવિન્દ્ર જાડેજા 300 વિકેટ અને 3000 રનની સિદ્ધિ નોંધાવનારો ત્રીજો ઓલરાઉન્ડર
આ પણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સ માટે RTM કાર્ડનો ઉપયોગ કરી હાર્દિકને છોડવો નફાકારક સોદો