એક બાજુ સરકાર બેઠી પઢાવ બેટી બચાવની વાતો કરી રહી છે તો બીજી બાજુએ દિકરીઓને આજે પણ ઘરની બહાર નિકળવામાં વિચારવુ પડી રહ્યુ છે. આજે પણ ઘણા લોકો એવા છે કે સરકારનાં આ અભિયાનને ચેલેન્જ કરતા જોવા મળી રહ્યા છે, તેવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે.
આ ઘડટનાથી છોકરીઓ કેટલી સલામત છે તે સમજી શકાય છે. એક કિસ્સો સામે આવ્યો છે જેમા શાળાએ જતી છોકરીઓને જોઈને એક યુવાન અશ્લીલ હરકતો કરતો જોવા મળ્યો છે. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક સ્કૂલે જતી છોકરીઓને જોઈને અશ્લીલ હરકતો કરી રહ્યો છે અને આ યુવક આ અશ્લીલ હરકતો જાહેર ભીડભાડ વાળા રસ્તા પર કરી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે આ વિડીયો સ્થાનિક યુવકે બનાવ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે છોકરો રસ્તા પરથી જય રહી હોય છે ત્યારે યુવક તેના પેંટની ચેન ખોલીને અશ્લીલ હરકતો કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.