રાજ્યમાં ચાલી રહેલા વેકસીનેશન આંક આજે 10 કરોડને પાર પહોંચી ગયું છે. જેને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદમાં કાર્યક્રમ યોજ્યો હતો. અમદાવાદ જિલ્લામાં વેકસીનેશનની વાત કરીએ તો પ્રથમ ડોઝ 119 ટકા થયો છે . તો બીજો ડોઝ 115 ટકા થયો છે. આ સિવાય 15 થી 18 વર્ષના બાળકોની રસીની કામગીરી 60 ટકાએ પહોંચી છે. જ્યારે બુસ્ટર ડોઝની કામગીરી 65 ટકાએ પહોંચી છે.
- વેકસીનેશન આંક 10 કરોડને પાર
- ઋષિકેશ પટેલે અમદાવાદમાં કાર્યક્રમ યોજ્યો
- પ્રથમ ડોઝ 119 ટકા, બીજો ડોઝ 115 ટકા
- 15 થી 18 વર્ષના બાળકોની રસીની કામગીરી 60 ટકા
- બુસ્ટરડોઝની કામગીરી 65 ટકા
રાજ્યમાં આજે વેકસીનેશન આંક 10 કરોડને પાર પહોંચી ગયું છે. જેને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ માં કાર્યક્રમ યોજ્યો હતો. અમદાવાદ જિલ્લામાં વેકસીનેશન ની વાત કરીએ તો પ્રથમ ડોઝ 119 ટકા થયો છે તો બીજો ડોઝ 115 ટકા થયો છે. આ સિવાય વાત કરીએ તો 15 થી 18 વર્ષના બાળકોની રસી ની કામગીરી 60 ટકા પહોંચી છે. જ્યારે બુસ્ટર ડોઝની કામગીરી 65 ટકા એ પહોંચી છે. આમ જે તે સમયે અમદાવાદ જિલ્લો વેકસીનેશનમાં પ્રથમ ક્રમે હતો. જે તે સમયે જિલ્લાના 69 ગામડા એવા હતા કે જેમાં વેકસીનેશન ને લઈને તકલીફો ઉભી થતી હતી લોકો વેકસીન લેવા રાજી નહોતા. અને NGOની મદદ લેવાની ફરજ તંત્ર ને પડી હતી પરંતુ હવે બાળકોના અને બુસ્ટર ડોઝના વેકસીનેશન માટે તંત્રને હાલાકીનો સામનો નથી કરવો પડી રહ્યો.
Success / શાળામાંથી ડ્રોપઆઉટ થી લઈ 100 કલાકમાં 6000 કરોડની ડીલ, જાણો ગૌતમ અદાણીના 10 રસપ્રદ તથ્યો
જ્યોતિષ / 18 ફેબ્રુઆરીએ શનિ નક્ષત્ર બદલશે, આ 4 રાશિઓને થશે સૌથી વધુ ફાયદો
ગુપ્ત નવરાત્રી / ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ 8 અને 9 ફેબ્રુઆરીએ થશે, આ ઉપાયો કરવાથી દુર્ભાગ્ય દૂર થશે
આસ્થા / 13 ફેબ્રુઆરી સુધી રહેશે સૂર્ય અને શનિનો યોગ, આ 2 રાશિઓને મળશે શુભ પરિણામ
Life Management / રાજાએ સાધુને રાજપાટ સોંપ્યું, બાદમાં સાધુએ તે રાજાને નોકર બનાવ્યો… પછી શું થયું?