ગઈકાલ સાંજે ન્યૂયોર્કમાં યોજાયેલી Met Gala 2018 માં ઘણા મોટા-મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા અને આ જ સમયે હોલીવૂડની અનેક સેક્સી ફિગર્સની માલિક પણ આ વખતે જોવા મળી હતી. આમાં કાર્દેશીયન પરિવારની બધી જ બહેનો અલગ અલગ અંદાજમાં જોવા મળી પરંતુ કિમ પર બધાંનું ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું.
કિમે આ દરમિયાન ગોલ્ડન રંગની ડ્રેસ પહેરી હતી જે ખરેખર સરસ લાગી રહી હતી. કિમ ને જોઈ બધા હરાન રહી ગયા. કિમની ડ્રેસ ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી હતી અને તેમનો પતિ પણ આ દરમિયાન ખૂબ જ આકર્ષક લાગી રહયો હતો. કિમ વારંવાર ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ રહે છે અને તેઓ ઘણા ફોટાશૂટ કરાવેલ છે. જેમાં ખૂબ જ હોટ અને સેક્સી અંદાજમાં જોવા મળે છે.
કિમ કાર્દેશીયન અત્યાર સુધી અનેક પ્રકારની સેક્સી ફોટોશૂટ્સ કરાવી ચુકી છે અને આ ઇવેન્ટ દરમિયાન પણ કિમ ખૂબ સેક્સી જોવા મળી તે સૌથી સુંદર દેખાઈ રહી હતી અને બધાની નજર તેના પર હતી.
કિમ સિવાય તેના બહેન કાયલી અને કેન્ડલ પણ જોવા મળી અને બન્ને સેક્સી અંદાજમાં જોવા મળી હતી. કાયલી સાથે તેનો બોયફ્રેન્ડ ટ્રેવિસ સ્કોટ પણ હતો. કાયલી થોડા સમય પહેલા જ માતા બની છે. જયારે કિમ ત્રણ બાળકોની માતા છે.