રાશિફળ/ કેવી રહેશે આપની 22/10/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

Top Stories Rashifal
rashi

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 22 ઓક્ટોબર 2020, ગુરૂવાર
  • તિથિ – આસો સુદ છઠ
  • રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ)
  • નક્ષત્ર – ઉત્તરાષાઢા
  • યોગ – સુકર્મા
  • કરણ – તૈતિલ

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 6.41 થી 8.07
  • છઠ્ઠુ નોરતું
  • કાત્યાયની માતાનું પૂજન કરવું

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • ભાગ્ય સાથ આપે
  • પદ-પ્રતિષ્ઠા મળી શકે છે
  • લોકોનો સારો સહકારમ મળે
  • પરણિત જાતકના જીવનમાં આનંદ વર્તાય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • ધર્મ પ્રત્યે આસ્થા વધે
  • પૂજા-પાઠમાં સમય વ્યતિત થાય
  • સસરીપક્ષથી લાભ
  • ઘરમાં નવી ચીજવસ્તુ વસાવાય

* મિથુન (ક,છ,ઘ) – 

  • પરિવારથી લાભ
  • ભાષા લાભ આપી જાય
  • જીવનસાથી સાથે મતભેદ થઈ શકે
  • સહકાર્યકર્તાથી મતભેદ રહે

* કર્ક (ડ,હ) –

  • નોકરીથી લાભ
  • હિતશત્રુથી સાચવજો
  • જવાબદારીમાં ઉમેરો થાય
  • માતાથી લાભ થાય

* સિંહ (મ,ટ) –

  • પેટમાં તકલીફ થઈ શકે
  • અભ્યાસુઓ માટે લાભ
  • વિદ્યાર્થીઓને સફળતા
  • વડીલોથી લાભ મજબૂત થાય

* કન્યા (પ,ઠ,ણ) –

  • ઘરમાં વધુ ખર્ચ થાય
  • ધાર્યા કરતા મોંઘી વસ્તુ વસાવાય
  • પ્રવાસના યોગ છે
  • મોજશોખમાં ધન વધુ વપરાય

* તુલા (ર,ત) – 

  • ધર્મકાર્યો થાય
  • કર્મકાંડી બ્રાહ્મણોને લાભ
  • જીવનસાથી સાથે સુમેળ રહે
  • ઘરમાં માન-સન્માનમાં કમી વર્તાય

* વૃશ્ચિક (ન,ય) –

  • વહીવટી કાર્યોથી લાભ
  • મેડીકલ ક્ષેત્રે જોડાયેલાને લાભ
  • પ્રવાસના યોગ છે
  • નોકરીમાં બઢતી થઈ શકે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • પરદેશ જવું હોય તો સરળતા રહે
  • સંબંધો લાભ આપશે
  • મોટા ભાઈ-બહેન લાભ આપશે
  • સુખમાં ઉમેરો થાય

* મકર (ખ,જ) –

  • આરોગ્ય સુધરે
  • સાસરીપક્ષથી લાભ
  • છૂપું ધન પ્રાપ્ત થાય
  • માતાનું આરોગ્ય જાળવવું

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કમિશન-દલાલીની આવક થાય
  • કાર્ય સફળ થાય
  • મુલાકાતનું સકારાત્મક ફળ મળે
  • કુંવારા માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ડેરી ઉદ્યોગ સાથેનાને લાભ
  • લોન સંબંધી કાર્યો સરળ બને
  • ધન પ્રાપ્તિ થાય
  • પરદેશથી આવક થાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે સદ્ધિકુંજીકા સ્તોત્રનો પાઠ કરવો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.