- પંચાગ
તારીખ | તા. 23 ડિસે. 2019, સોમવાર |
તિથિ | માગશર વદ બારશ |
રાશિ | તુલા (ર, ત), સાંજે 5.40થી વૃશ્ચિકમાં (ન, ય) |
નક્ષત્ર | વિશાખા ( ઓમ્ વિશાખાભ્યાં નમઃ) |
યોગ | ધૃતિ |
કરણ | તૈતિલ |
દિન મહિમા-
- સોમ પ્રદોષ છે
- યમઘંટક યોગ સૂર્યોદયથી સાંજે 7.41 સુધી
- વીંછુડો 11.53થી
- રાહુકાલ – સવારે 7.30 થી 9.00
- શુભ ચોઘડીયું – 9.58 થી 11.19
મેષ (અ,લ,ઈ) –
- ધનપ્રાપ્તિના આવસર છે
- જીવનસાથી સાથે મતભેદ થાય
- ગુસ્સો આજે વધુ આવશે
- દાઝવાથી સાચવવું
- કોઈ તિક્ષ્ણ ચીજ ઘસાઈ નહીં તે સાચવવું
વૃષભ (બ,વ,ઉ) –
- પેટની બિમારીથી સાવધાન
- શત્રુપીડા થઈ શકે
- દાંતની પીડા થઈ શકે
- પરિવારમાં બોલચાલ થાય
- શાંતિથી દિવસ વિતાવવો
મિથુન (ક,છ,ઘ) –
- છેતરવા જશો તો છેતરાઈ જશો
- ખૂબ સરળ રહેજો
- નવી તક મળશે
- વેપારમાં લાભ થઈ શકે છે
- ધનપ્રાપ્તિના અવસરો રચાય
કર્ક (ડ,હ) –
- ઈલેક્ટ્રોનિક સાથે જોડાયેલાને લાભ
- વાહન યોગ છે
- સુખ-સંપત્તિ વધે
- પ્રગતિનો માર્ગ મોકળો થાય
- અચાનક ધનપ્રાપ્તિ થાય
સિંહ (મ,ટ) –
- પ્રવાસના યોગ છે
- ભાગીદારીથી લાભ
- નવા સંબંધો બંધાય
- નવી ઓળખાણ થાય
- સુખમય દિવસ વિતે
કન્યા (પ,ઠ,ણ) –
- કર્મચારીથી લાભ
- વિજય થશે
- આજનો દિવસ શુભ છે
- કાર્ય સંપન્ન થશે
- આજે તમારો જુસ્સો વિશેષ રહે
તુલા (ર,ત) –
- માથુ દુઃખે
- થોડું ચક્કર જેવું લાગી શકે
- નવી તક મળે
- પ્રમોશનનો યોગ છે
- ઉત્સાહવર્ધક દિવસ છે
વૃશ્ચિક (ન,ય) –
- રાજકીય કાર્યો થાય
- પરદેશના યોગ છે
- આરોગ્ય જાળવજો
- બપોર પછી શુભ છે
- આનંદમય સંધ્યાસમય છે
ધન (ભ,ધ,ફ,ઢ) –
- છૂપું ધન મળે
- કોઈની ગુપ્ત વાતો જાણવા મળે
- વારસાઈની બાબતો સરળ થાય
- સાસરીમાં આનંદ વર્તાય
- મિશ્ર દિવસ વિતશે
મકર (ખ,જ) –
- ધનપ્રાપ્તિ થાય
- ઘરમાં સુખસંપત્તિ વધશે
- ખર્ચ થોડો વધુ થશે
- સૂઝબૂઝ વધે
- મેચ્યોરીટી વધુ દેખાય છે
કુંભ (ગ,શ,સ,ષ) –
- આરોગ્ય જાળવજો
- જુદી જુદી સમસ્યા સતાવશે
- શરદીની બિમારી જકડી લે
- વ્યસ્તતા રહેશે
- શાંતિથી દિવસ પસાર કરવો
મિન (દ,ચ,ઝ,થ) –
- સંતાન સંબંધી સમસ્યા સતાવે
- ખોટો ઉશ્કેરાટ ટાળજો
- બપોર સુધીનો સમય ઉશ્કેરાટવાળો છે
- સાંજે થોડી નિરાંત રહે
- શાંતિથી દિવસ પસાર કરવો
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.