Not Set/ ગુજરાતમાં એવરેજ 63.71%મતદાન ગ્રામ્ય વિસ્તારોમાં ઊંચું વોટિંગ

લોકસભા ચૂંટણીના આજે ત્રીજા તબક્કામાં ગુજરાતના કરોડો મતદાતાઓ ભાવિ સંસદસભ્યોનું ભાવિ નક્કી કરશે.રાજ્યના હજારો પોલિંગબુથ પર આજે સવારથી જ મતદાન શરૂ થશે. ગુજરાતની 26 બેઠકો પર ખાસ કરીને ભાજપ અને કોંગ્રસે વચ્ચે સીધો જંગ છે, બંને પાર્ટીઓએ વધુમાં વધુ બેઠકો મળશે તેવા દાવા કર્યા છે. અંદાજે 4 કરોડ 50 લાખ મતદારો 371 ઉમેદવારોનું ભાવિ નક્કિ […]

Top Stories Trending
loksbha 18 ગુજરાતમાં એવરેજ 63.71%મતદાન ગ્રામ્ય વિસ્તારોમાં ઊંચું વોટિંગ

લોકસભા ચૂંટણીના આજે ત્રીજા તબક્કામાં ગુજરાતના કરોડો મતદાતાઓ ભાવિ સંસદસભ્યોનું ભાવિ નક્કી કરશે.રાજ્યના હજારો પોલિંગબુથ પર આજે સવારથી જ મતદાન શરૂ થશે.

ગુજરાતની 26 બેઠકો પર ખાસ કરીને ભાજપ અને કોંગ્રસે વચ્ચે સીધો જંગ છે, બંને પાર્ટીઓએ વધુમાં વધુ બેઠકો મળશે તેવા દાવા કર્યા છે. અંદાજે 4 કરોડ 50 લાખ મતદારો 371 ઉમેદવારોનું ભાવિ નક્કિ કરશે. રાજ્યના 51,851 મતદાન મથકો પર વોટિંગ કરીને જનતા પોતાના ઉમેદવારને ચૂંટશે.રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાબળો ગોઠવી દેવામાં આવ્યાં છે. 44 હજાર જેટલી પોલીસ સુરક્ષામાં રહેશે અને 150 જેટલી પેરા મિલિટરી ફોર્સ ગોઠવી દેવામાં આવી છે.

 અપડેટ

પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 58 % મતદાન નોંધાયું .

વલસાડ 67

કચ્છ 44.77 %

બનાસકાંઠા 56.50 %

પાટણ 52.41 %

મહેસાણા 56.66 %

સાબરકાંઠા 55.59 %

ગાંધીનગર 57.06 %

અમદાવાદ ઇસ્ટ 50.15 %

અમદાવાદ વેસ્ટ 48.83 %

સુરેન્દ્રનગર 46.23%

રાજકોટ 51.28%

પોરબંદર 42.09%

જામનગર 44.24 %

જૂનાગઢ 51.60 %

અમરેલી 47.80 %

ભાવનગર 53.38%

આણંદ 53.88 %

ખેડા 52.71 %

પંચમહાલ 49.46 %

દાહોદ 56.80 %

વડોદરા 56.71 %

બારડોલી 60.88 સુરત 52.39 %

નવસારી 55.20 %

વલસાડ 62.21 %

જિલ્લામાં તળાજા 50.09%

પાલિતાણા 50.19 %

રાજ્યભરમાં 3 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન

કચ્છ 39.22%

બનાસકાંઠા 45.37%

પાટણ 48.85%

મહેસાણા 47.98%

સાબારકાંઠા 47.34%

ગાંધીનગર 46.22%

અમદાવાદ પૂર્વ 43.88%

અમદાવાદ પશ્ચિમ 39.00%

સુરેન્દ્રનગર 38.29%

રાજકોટ 40.83%

પોરબંદર 36.89%

જામનગર 36.15%

જૂનાગઢ 44.95%

અમરેલી 38.21%

ભાવનગર 45.32%

આણંદ 46.90%

ખેડા 40.60%

પંચમહાલ 45.31%

દાહોદ 47.98%

વડોદરા 45.33%

છોટાઉદેપુર 54.05%

ભરૂચ 51.73%

બારડોલી 50.06%

સુરત 39.63%

નવસારી 42.33%

વલસાડ 54.72%

રાજ્યમાં બપોરના 2 વાગ્યા સુધી લગભગ 56% મતદાન થયું છે.
નાંદોદ વિધાનસભામાં 52.08%

ડેડીયાપાડામાં 59.44%

નર્મદા જિલ્લામાં 56%

અમદાવાદની એશિયા સ્કૂલમાં ગુજરાતી ખ્યાતનામ અભિનેત્રી મોનલ ગજ્જરે મતદાન કર્યું.

b55f6643adf07bbb65fe802a744acb31 ગુજરાતમાં એવરેજ 63.71%મતદાન ગ્રામ્ય વિસ્તારોમાં ઊંચું વોટિંગ

-પોરબંદર ભાજપ ઉમેદવાર રમેશ ધડુકે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું…

-કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ મતદાન કર્યું।

-મોદી સરકારના નાણાંમંત્રી અરૂણ જેટલીએ અમદાવાદના સોલા વિસ્તારમાં મતદાન કર્યું

https://twitter.com/ANI/status/1120604000619909120

-રાજકોટ ખાતે રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા સાથે મતદાન કર્યું

-લાલકૃષ્ણ અડવાણી ખાનપુર ખાતે મતદાન કર્યું.

ખાનપુર મતદાન મથકે લાલકૃષ્ણ અડવાણી

https://twitter.com/ANI/status/1120597155754856448

 

ગુજરાતમાં 1 વાગ્યા સુધી 24.93% મતદાન કરાયું
કચ્છ : 24.36%
બનાસકાંઠા : 29.73%
પાટણ : 25.06%
મેહસાણા : 27.35%
સાબરકાંઠા : 27.93%
ગાંધીનગર : 24.21%
અમદાવાદ પૂર્વ : 19.12%
અમદાવાદ પશ્ચિમ : 20.10%
સુરેન્દ્રનગર : 23.45%
રાજકોટ : 26.55%
પોરબંદર : 20.54%
જામનગર : 22.14%
જૂનાગઢ : 23.17%
અમરેલી : 25.35%
ભાવનગર : 25.02%
આણંદ : 26.93%
ખેડા : 25.44%
પંચમહાલ : 24.31%
દાહોદ : 31.31%
વડોદરા : 24.31%
છોટા ઉદેપુર : 26.00%
ભરૂચ : 25.03%
બારડોલી : 28.55%
સુરત : 23.38%
નવસારી : 24.28%
વલસાડ : 25.32%
-શહેરીજનો કરતા ગાંમજનોમાં સારી ટકાવારીએ મતદાન થઇ રહ્યું છે.

સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી ઓછું મતદાન અમદાવાદમાં થયું છે. અમદાવાદ પશ્ચિમમાં 18.26 % જ્યારે અમદાવાદ પૂર્વમાં 17.27 % મતદાન છે. ભાજપ તરફથી પરેશ રાવલની જગ્યાએઅમરાઈવાડીના સક્રિય ભાજપી ધારાસભ્ય હસમુખ ભાઈ પટેલને ટિકિટ આપી છે. જયારે કોંગ્રેસ તરફથી પાસ નેતા અને હાર્દિકના નજદીકી ગણાતા ગીતાબેન પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરાતી ગાયક અરવિંદ વેગડાએ વોટ કરવા માટે અપીલ કરી.

https://twitter.com/ArvindVegda/status/1120554099316015105

-મતદાન માટે રાજકોટ પહોંચ્યા કેશુભાઇ પટેલ

-ગાંધીનગર સેક્ટર 20માં શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યું,

-કડી ખાતે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે મતદાન કર્યું

-રાજ્યમાં 11:30 કલાક સુધીમાં 24.27 % મતદાન નોંધાયું

-પેટાચૂંટણી ઘ્રાંગ્રધા વિધાનસભામાં અત્યાર સુધીમાં 15.5 ટકા મતદાન નોંધાયું

-અત્યાર સુધીમાં ચૂંટણી પંચને 12 ફરિયાદ મળી

-બોગસ એજન્ટએ ખાનગી મિલકતમાં પોસ્ટર લગાવવા બદલ કરી ફરિયાદ,

-ભાવનગરમાં વિભાવરીબેન દવે સામે સૂત્રોચ્ચાર અંગે થઇ ફરિયાદ

-રાજ્યમાં 11 વાગ્યા સુધી સરેરાશ 15.45% મતદાન નોંધાયું

-ગુજરાતમાં 12.43% મતદાન નોંધાયું

આટલી જગ્યાએ EVM ખોટકાયા

-મહેસાણામાં બુથ નંબર 94 પર ઈવીએમ ખોટકાયું

-મહેસાણામાં સંસ્કાર જ્યોતિ સ્કૂલમાં ઈવીએમ ખોટકાયું

-વલસાડમાં ધોબીતળાવમાં ઈવીએમ ખોટકાયું

-ગીર સોમનાથના વાવડી ગામે ઈવીએમ ખોટકાયું

-રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં 4 ઈવીએમ ખોટકાયા

-નવસારીમાં બિજલપોરમાં ઈવીએમ ખોટકાયું

-પ્રાંતિજના સલાલમાં EVM ખોટકાયું

-અમદાવાદના ચાંદલોડિયામાં ઈવીએમ ખોટકાયું

અમદાવાદના ચાંદલોડિયામાં ઈવીએમ ખોટકાયું

-અમદાવાદ જિલ્લામાં 3 જગ્યાએ ઈવીએમ ખોટકાયા

-વિરમગામ ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે મતદાન કર્યું.

https://twitter.com/ANI/status/1120567295066042368

-અંકલેશ્વરના પિરામણ ગામે અહેમદ પહેલ મતદાન કર્યું

-અહેમદ પહેલ પહોંચ્યા મતદાન કરવા

loksbha 17 ગુજરાતમાં એવરેજ 63.71%મતદાન ગ્રામ્ય વિસ્તારોમાં ઊંચું વોટિંગ

-ચૂંટણી પંચના કમિશનરે 11 વાગ્યા સુધીનો રિપોર્ટ જાહેર કર્યો છે, સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયુ છે

– વલસાડમાં 11 વાગ્યા સુધી 16.91 ટકા મતદાન નોંધાયુ, ગાંધીનગરમાં 16 ટકા

-ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પરિવાર સાથે મમતપુરા સ્કૂલમાં 10 મિનિટ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું

-11 વાગ્યા સુધીમાં ભરુચમાં 25 % સૌથી વધુ મતદાન નોંધાયુ છે.

– ગુજરાતમાં અત્યાર સુધી 11.86 ટકા મતદાન નોંધાયુ.

-બનાસકાંઠામાં 22.16 અને પાટણમાં 13.36 ટકા મતદાન નોંધાયુ.

-ગુજરાતીઓનો મતદાન કરવા માટે ખુબ જ ઉત્સાહિત છે, વોટિંગ કરવા માટે મતદારો લગ્નનાં મંડપથી આવી રહ્યા છે તો ક્યાંક હોસ્પિટલમાંથી આવીને કરી રહ્યા છે વોટિંગ

Gujarat election pics ગુજરાતમાં એવરેજ 63.71%મતદાન ગ્રામ્ય વિસ્તારોમાં ઊંચું વોટિંગ