Not Set/ #ICC World Cup : વિશ્વ કપ વિજેતા બનવા માટે ઇંગ્લેન્ડને મળ્યું 242 રનનું લક્ષ્ય

ક્રિકેટનાં મક્કા ગણાતા ઇંગ્લેનનાં “લોર્ડસ”નાં મેદાન પર વિશ્વ કપ વિજયતા માટેનાં મહા મુકાબતામાં આજે ઇંગ્લેન્ડ વિરૂધ ન્યૂઝીલેન્ડ રમી રહ્યું છે ત્યારે ન્યૂઝીલેન્ડે ટોસ જીતી અને પ્રથમ બેટીંગ કરવાનું પસંદ કર્યું હતું. જ્યારે વિશ્વ કપની ફાઇનલ મેચ હોય અને વિશ્વભરની ટીમોને ગૃપ મેચોમાં પરાસ્ત કરી બે શ્રેષ્ઠ ટીમો ફાઇનલ રમી રહી હોય ત્યારે રમતમાં સૌથી વધુ […]

Uncategorized
ICC Cricket World Cup CS #ICC World Cup : વિશ્વ કપ વિજેતા બનવા માટે ઇંગ્લેન્ડને મળ્યું 242 રનનું લક્ષ્ય

ક્રિકેટનાં મક્કા ગણાતા ઇંગ્લેનનાં “લોર્ડસ”નાં મેદાન પર વિશ્વ કપ વિજયતા માટેનાં મહા મુકાબતામાં આજે ઇંગ્લેન્ડ વિરૂધ ન્યૂઝીલેન્ડ રમી રહ્યું છે ત્યારે ન્યૂઝીલેન્ડે ટોસ જીતી અને પ્રથમ બેટીંગ કરવાનું પસંદ કર્યું હતું. જ્યારે વિશ્વ કપની ફાઇનલ મેચ હોય અને વિશ્વભરની ટીમોને ગૃપ મેચોમાં પરાસ્ત કરી બે શ્રેષ્ઠ ટીમો ફાઇનલ રમી રહી હોય ત્યારે રમતમાં સૌથી વધુ પક્કડ દબાવની જોવા મળે તે સ્વાભાવીક છે.

newz #ICC World Cup : વિશ્વ કપ વિજેતા બનવા માટે ઇંગ્લેન્ડને મળ્યું 242 રનનું લક્ષ્ય

અને આજ પ્રમાણે ન્યૂઝીલેન્ડ પણ પોતાની બેટીંગમાં દબાવની અનુભૂતી સાથે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 241 રન કરતા, ઇંગ્લેન્ડને ફાઇનલમાં જીત માટે 242 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

icc world cup #ICC World Cup : વિશ્વ કપ વિજેતા બનવા માટે ઇંગ્લેન્ડને મળ્યું 242 રનનું લક્ષ્ય

ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી નિકોલ્સે સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. તે સિવાય ટોમ લથમ 47, કેપ્ટન વિલિયમ્સને 30 બનાવ્યા હતા તો ઇંગ્લેન્ડ તરફથી પ્લંકેટ અને ક્રિસ વોક્સે 3-3 વિકેટ લીધી હતી આર્ચર અને વુડે 1-1 વિકેટ મેળવી છે. આમ ઈંગ્લેન્ડને 50 ઓવરમાં 242 રનનો ટાર્ગેટ આપવામા આવ્યો છે. newz1 #ICC World Cup : વિશ્વ કપ વિજેતા બનવા માટે ઇંગ્લેન્ડને મળ્યું 242 રનનું લક્ષ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.