કોરોનાનાં મામલે મોટી જાહેરાત કરવામાં આવી છે. કોરોનાનાં દર્દીઓ માટે મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. ICMRએ કોરોના ટેસ્ટ પોલીસીમાં ફેરફાર કર્યા છે. હવેથી કોરોનાનાં લક્ષણ જણાશે તો RT-PCR ટેસ્ટ કરાવી શકાશે. એંટીજન ટેસ્ટ નેગેટિવ આવે તો તે માન્ય ગણાશે. પ્રાથમિક તબક્કામાં ટેસ્ટ નહીં થાય. શરદી-ઉધરસ, તાવ જણાશે તો પ્રારંભિક રીતે ટેસ્ટ નહીં થાય. તમામ દર્દી માટે એંટીજન ટેસ્ટ જ મુખ્ય ગણાશે. ટેસ્ટનાં 3 દિવસ સુધી લક્ષણ જણાશે તો ફરી ટેસ્ટ કરાશે. કોરોનાનાં વધતા સંક્રમણને રોકવા માટે ICMRએ કોરોના ટેસ્ટ પોલીસીમાં ફેરફાર કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….