આજનું રાશિભવિષ્ય/ આજે આ રાશિના લોકોને શિવને જળ અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 11 નવેમ્બર કારતક સુદ દશમ સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે ૦૬.૫૦ કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત ૦૫.૫૬ કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 11 10T163234.856 આજે આ રાશિના લોકોને શિવને જળ અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 11 નવેમ્બર કારતક સુદ દશમ સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે ૦૬.૫૦ કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત ૦૫.૫૬ કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        શિવ ચાલીસા કરવી.                    દશમની સમાપ્તિ :   સાંજે ૦૬:૪૯ સુધી.

  • તારીખ :-        ૧૧-૧૧-૨૦૨૪, સોમવાર / કારતક સુદ દશમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૫૦ થી ૦૮:૧૩
શુભ ૦૯:૩૭ થી ૧૧:૦૦
લાભ ૦૩:૧૦ થી ૦૪.૩૩
અમૃત ૦૪:૩૩ થી  ૦૫:૫૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૪૬ થી ૧૨:૨૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • ગંગા જળ વડે સ્નાન કરવું.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કમર્ચારીઓથી સાચવવું.
  • વેપારમાં યોગ્ય નિર્ણય ન લેવાય.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • દિવસની મજા માણી શકો.
  • લાલ ફૂલ હનુમાનજીને ચઢાવવું.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • જીવન જીવવા જેવું લાગે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • પત્નીના વખાણ કરવા..
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • સમાજમાં તમારું મન વધે.
  • જમવામાં ધ્યાન રાખો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • જૂના મિત્રો મળે.
  • વિદ્યાર્થી વર્ગને ફાયદો થાય.
  • કામના સ્થળે વખાણ થાય.
  • કામ સમયસર પૂર્ણ કરી શકો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સારા સમાચાર મળે.
  • વેપાર – ધંધામાં સાચવવું.
  • આગથી બચીને રહેવું.
  • મહેમાન ઘરે આવી શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • મગજ પર બરફ રાખવો.
  • નાણાના પ્રવાહમાં વધારો થાય.
  • મહત્વના કામમાં ધીરજ રાખવી.
  • વેપારમાં નવા સોદા થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • ગાયને ઘાસ ચારો ખવડાવવો.
  • આનંદમાં દિવસ જાય.
  • નવા કાર્ય થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • પીપળે જળ ચઢાવવું.
  • ભાગ્ય તમને સાથે આપે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • જૂના મિત્રથી લાભ થાય.
  • વેપારમાં લાભ થાય.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • ગુરુ તરફથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • લાભકારક દિવસ રહે.
  • નવા મિત્રો બને.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • જીવનસાથી પાસેથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આગથી બચીને રહેવું.
  • આધ્યાત્મિક કાર્ય થાય.
  • વેપારમાં યોગ્ય નિર્ણય ન લેવાય
  • સોના ચાંદી ખરીદવાનું મન થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અત્યંત શુભ ફળદાયી છે બિલિપત્રનું વૃક્ષ, ઘરમાં આ દિશામાં ઉગાડવાથી પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ

આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે?

આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા