કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 10 નવેમ્બર કારતક સુદ નોમ રવિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે ૦૬.૫૦ કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત ૦૫.૫૬ કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
સૂર્ય નારાયણને જળ આર્પિત કરવું.નોમની સમાપ્તિ : રાત્રે ૦૯:૦૩ સુધી. ·
- તારીખ :- ૧૦-૧૧-૨૦૨૪, રવિવાર / કારતક સુદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૩૬ થી ૧૧:૦૦ |
અમૃત | ૧૧:૦૦ થી ૧૨:૨૩ |
શુભ | ૦૧:૪૬ થી ૦૩.૧૦ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૫:૫૭ થી ૦૭:૩૩ |
અમૃત | ૦૭:૩૩ થી ૦૯:૧૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- અધૂરા કાર્યો પૂર્ણ થાય.
- મિત્રોની મદદથી સમસ્યાનું નિવારણ મળે.
- કોઈ શોપિંગ થાય.
- ભગવાનની ભક્તિ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધન કામમાં ન આવે.
- લોકો તમારી ફરિયાદ કરે.
- કામમાં બેદરકારી ન રાખવી.
- નાણાકીય સંકટ આવે,
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વેપારી વર્ગને ફાયદો જણાય.
- કીમતી વસ્તુ સાચવવી.
- સંતોષ મુજબ પરિણામ મળે.
- પરિવારમાં ખુશીઓ આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- ખર્ચ ઉપર અંકુશ રાખો.
- ખોટો લાંબો વિચાર ન કરવો.
- પ્રવાસના યોગ બને.
- ઘર માં ફેરફાર કરવાનું મન થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- સિંહ (મ , ટ) :-
- મહત્વની યોજના અમલમાં મુકાય.
- બાળક થી ફાયદો થાય.
- ગુલાબનું અત્તર લગાવીને નીકળવું.
- શરીર સાથ ન આપે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા રહસ્ય બહાર આવે.
- આધી વ્યાધી -ઉપાધી રહે,
- નવા કપડા ની ખરીદી થાય.
- નવી જગ્યાએ જવાનું મન થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- હાથમાં ધન ન શકે.
- બાળકથી ફરિયાદ રહે.
- જીવનમાં નવા વળાંક આવે.
- છૂપા આશીર્વાદ થી લાભ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- માથા ને લગતી સમસ્યા રહે.
- જીવનની નવી શરૂઆત થાય.
- કોઈ મહેમાન આવે.
- ના ગમતા કાર્ય કરવા પડે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સપના સાકાર કરવા મહેનત કરો.
- સ્વતંત્રતા છીનવાય જાય.
- વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે.
- નવી જગ્યાએ જવાનું મન થાય.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ઘરેથી ચણા દાળ ખાઈને નીકવું.
- બહુ વિચારવું નહીં
- કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
- કોઈ ચોક્કસ નિર્ણય ન લેવાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મહત્વનો નિર્ણય લેવાય.
- નવી માહિતી મળે.
- અંગત માર્ગદર્શન મળે.
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મહત્વના કામમાં સફળતા મળે.
- જિદ્દી સ્વભાવ છોડવું.
- અટકી ગયેલી વાત ઉકેલાય.
- અદભૂત શક્તિનો અનુભવ થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો
આ પણ વાંચો:1100 વર્ષ પહેલા સ્થાપના થઈ હતી આ શિવ મંદિરની, શું છે રસપ્રદ માન્યતા
આ પણ વાંચો:ગૂગળ ધૂપને રોજ સવારે સળગાવવાથી વાસ્તુ દોષ દૂર થશે, જાણો તેના ચમત્કારિક ફાયદા