આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને ધ્યાન કરવાથી ફાયદો જણાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 10 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 08 09T121404.712 આ રાશિના જાતકોને ધ્યાન કરવાથી ફાયદો જણાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૦-૦૮-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ સુદ છઠ
  • રાશી :-    કન્યા (પ,ઠ, ણ)
  • નક્ષત્ર :-   ચિત્રા             (સવારે ૦૫:૫૦ સુધી.)
  • યોગ :-    સાધ્ય            (બપોરે ૦૨:૫૨ સુધી.)
  • કરણ :-    કૌલવ            (બપોરે ૦૪:૨૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                 ü કન્યા (સાંજે ૦૪:૧૯ સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૧૪ કલાકે                            ü સાંજે ૦૭.૧૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૦:૫૭ એ.એમ                                    ü ૧૦:૩૮ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૦ સુધી.       ü સવારે ૦૯.૨૯ થી સવારે ૧૧.૦૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
  • છઠની સમાપ્તિ :        સવારે ૦૫:૪૬  સુધી ઓગસ્ટ-૧૧

 

  • તારીખ :-        ૧૦-૦૮-૨૦૨૪, શનિવાર / શ્રાવણ સુદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૧ થી ૦૯:૨૯
લાભ ૦૨:૨૨ થી ૦૩:૫૯
અમૃત ૦૩:૫૯ થી ૦૫.૩૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૧૫ થી ૦૮:૩૭
શુભ ૧૦:૦૦ થી ૧૧:૨૨
અમૃત ૧૧:૨૪ થી ૧૨:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • પગની સમસ્યા રહે.
  • મિત્રો મદદરૂપ થાય.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સગા સબંધીથી આર્થિક લાભ થાય.
  • પ્રેમમાં વધારો જોવા મળે.
  • સપના સાકાર થાય.
  • ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઘણી મુશ્કેલી દૂર થાય.
  • ધનનો ખર્ચ થાય.
  • તમારા માટે સમય મળે.
  • ભવિષ્યની યોજના બને.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ, હ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.
  • દિવસ યાદગાર બને.
  • જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • કાર્ય ઝડપથી થાય.
  • ધરેલ કાર્ય પૂર્ણ થાય.
  • તમારા સાહેબ જોડે મતભેદ થાય.
  • તમારી મહેનત રંગ લાવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
  • કોઈ યોજના અમલમાં ન મુકાય.
  • આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
  • વેપાર – ધંધામાં લાભ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર, ત) :-
  • ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
  • વેપારમાં નફો મળે.
  • નવા અનુભવ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
  • ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
  • સાસુ-સસરાનું મન જીતાય.
  • હાસ્યમાં દિવસ પસાર થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • નવી જવાબદારી મળે.
  • બેદરકારી રાખવી નહિ.
  • ભાગદોડમાં આખો દિવસ જાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • મિત્ર તરફથી લાભ થાય.
  • ઘણી બધી મુશ્કેલી દૂર થાય.
  • બોલવા પર કાબૂ રાખવો.
  • પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઉર્જાનું સ્તર ઉચું રહે.
  • નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.
  • નવી ખરીદીના યોગ પ્રબળ બને.
  • પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • મિત્ર સાથેનું કોઈ કાર્ય પૂર્ણ થાય.
  • દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
  • સાંધાનો દુખાવો રહે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે છે નાગ પાંચમ, નાગની પૂજા કરી કાલસર્પ દોષને કરો દૂર

આ પણ વાંચો:ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કર