Ahmedabad News/ ચાંદખેડા વોર્ડમાં રૂ. 6 કરોડના ખર્ચે વિવિધ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત રસ્તાઓ પર નવી ફૂટપાથ બનાવવામાં આવશે

ફૂટપાથ બાંધકામ માટે આઈઓસી રોડ, ડી-કેબિન ગેટ અને અન્ય રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Breaking News
1 2025 02 05T082554.467 ચાંદખેડા વોર્ડમાં રૂ. 6 કરોડના ખર્ચે વિવિધ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત રસ્તાઓ પર નવી ફૂટપાથ બનાવવામાં આવશે

Ahmedabad News : નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (National Clean Air Program) અંતર્ગત ચાંદખેડા (Chandkheda) વોર્ડમાં વિવિધ રસ્તાઓ પર રૂ. 6.48 કરોડના ખર્ચે વિવિધ સ્થળોએ રોડની બંને બાજુ નવી ફૂટપાથ બનાવવાની મંજૂરી મેળવવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે. ફૂટપાથ બાંધકામ માટે આઈઓસી રોડ, ડી-કેબિન ગેટ અને અન્ય રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રસ્તાની લંબાઈ (ચોરસ મીટર)

આઇઓસી 2,000,આઇઓસી 2,000,ત્રાગાડ ટર્નિંગ 370.00,ડી-કેબિન ગેટ 110.00,ત્રાગાડ રોડ 930.00,ત્રાગાડ રોડ 930.00,શૈલગંગા રોડ 150.00,આઇઓસી ગેટ 205.00,પાણીની ટાંકી રોડ 610.00,ડી-કેબિન રોડ 285.00,વલીનાથ ચોકથી 1090.00,આઇઓસી રોડ 860.00,આઇઓસી રોડ 860.00,શૈલગંગા રોડ 285.00

મંજુરી માટે સ્થાયી સમિતિ સમક્ષ મુકાયેલી દરખાસ્ત મુજબ ચાંદખેડા વોર્ડમાં વાયુ પ્રદુષણના હોટ સ્પોટ તરીકે ઓળખાતા રોડની બંને બાજુ નવી ફૂટપાથ બનાવવા માટે કોન્ટ્રાક્ટર આશિષ કન્સ્ટ્રક્શનને ટેન્ડર આપવામાં આવ્યું હતું. 150.00 કરોડનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. 6.48 માર્ગ અને મકાન સમિતિ દ્વારા પસાર કરાયેલ દરખાસ્ત મુજબ રૂ.10 કરોડના ટેન્ડરને મંજૂર કરવા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં જોળવા ગામની ફેક્ટરીના ગોડાઉનમાં દરોડા : વધુ 14 લાખનું શંકાસ્પદ ઘી મળ્યું

આ પણ વાંચો: સ્ટેટ GSTના અમદાવાદ, સુરત, વાપી અને વ્યારા દરોડા, 9.11 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: ભેળસેળયુક્ત દૂધ ઉત્પાદન કેસમાં EDની મોટી કાર્યવાહી, MPના અનેક શહેરોમાં દરોડા