World News : થાઈલેન્ડ ફરવા માટેનું જાણીતું સ્થળ છે. દેશ વિદેશના લોકો મોટી સંખ્યામાં થાઈલેન્ડ ફરવા જતા હોય છે. દરમિયાન થાઈલેન્ડમાં એક ક્લબમાં કૃષ્ણપ્રેમીઓએ જન્માષ્ટમી ધામધૂમથી ઉજવી હતી. થઈલેન્ડના પતાયામાં વોકિંગ સ્ટ્રીટમાં આવેલી એક ક્લબમાં હાથી ઘો઼ડા પાલખી જય કનૈયા લાલકીના હર્ષોલ્લાસ સાથે દહી હાંડી ફોડવામાં આવી હતી.
જોકે બીજીતરફ આ પવિત્ર તહેવારની ઉજવણી દરમિયાન દારૂની બોટલો પણ નજરે ચઢી હતી. આમ જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન શરાબને કારણે ધાર્મિક વાતાવરણ ડહોળાયું હતું.
આ પણ વાંચો:18 વર્ષની નહીં, હવે આ ઉંમર પછી થશે લગ્ન, આ રાજ્યમાં બિલ પાસ
આ પણ વાંચો:સુરતના મહુવાની યુવતીની લગ્ન પછી યુએસ ગયાના ત્રણ જ મહિનામાં આત્મહત્યા?
આ પણ વાંચો:દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનારા પતિપત્નીની આત્મહત્યા