Not Set/ છેલ્લા ૨૪ કલાક ના ૭૧૩૫ પોઝીટીવ કેસ નોંધાયા,૮૧ લોકોના મોત થયા

ગુજરાત માં  કોરોના કેસ સતત ઘટતા જોવા મળી રહ્યા છે  .  સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7135 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 81 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12 ,342 લોકોએ કોરોનાને માત આપી  છે . નવા કેસની સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7 […]

Gujarat
Untitled 191 છેલ્લા ૨૪ કલાક ના ૭૧૩૫ પોઝીટીવ કેસ નોંધાયા,૮૧ લોકોના મોત થયા

ગુજરાત માં  કોરોના કેસ સતત ઘટતા જોવા મળી રહ્યા છે  .  સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7135 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 81 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12 ,342 લોકોએ કોરોનાને માત આપી  છે . નવા કેસની સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7 , 59 ,754 પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 9202 દર્દીઓના મોત થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2338 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 455, સુરત શહેરમાં 356, વડોદરા ગ્રામ્ય 246, જૂનાગઢ 219, જામનગર શહેર 192, પંચમહાલ 185, આણંદ 164, ગીર સોમનાથ 164, જૂનાગઢ શહેર 163, સુરત ગ્રામ્ય 162, રાજકોટ ગ્રામ્ય 160, ભરૂચ 150, અમરેલી 139, મહેસાણા 133, ખેડા 137, મહીસાગર 130, રાજકોટ શહેરમાં 119 કેસ સામે આવ્યા છે.