ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ શનિવારે જણાવ્યું હતું કે ભારતના મિશનમૂન અંતર્ગત સ્વદેશી નિર્મિત ચંદ્રયાન-2 7 સપ્ટેમ્બરના રોજ lunar south polar region પર ઉતરવાનું છે.
“Hello! This is Chandrayaan 2 with a special update. I wanted to let everyone back home know that it has been an amazing journey for me so far and I am on course to land on the lunar south polar region on 7th September. To know where I am and what I’m doing, stay tuned,” read a post on the official Twitter handle of ISRO.
ભારતે ચંદ્રયાન-2 મિશનના મધ્યમથી વૈશ્વિક અવકાશીય સિદ્ધિ હાસલ કરી છે ચંદ્રયાન-2 માં ઓર્બિટર, અને લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે, જેને એકસાથે “કમ્પોઝિટ બોડી” તરીકે ઓળખવામાં આવે છે.
ઈસરોનાં ચીફ કે સિવને ચંદ્રયાન-2નાં લોન્ચ પહેલા જણાવ્યુ હતુ કે, પહેલાનાં લોન્ચિંગ વખતે જે ટેક્નિકલ ખામી સામે આવી હતી તેને દૂર કરી દેવાઈ. આપને જણાવવાનું કે આ અગાઉ 15 જુલાઈનાં રોજ ચંદ્રયાન 2નાં લોન્ચિંગ વખતે ટેકનિકલ ખામી સર્જાતા લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું.
લોન્ચિંગનાં લગભગ એક કલાક પહેલા જ લોન્ચિંગ ટાળવામાં આવ્યુ હતું. ઈસરોએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ટેક્નિકલ ખામીનાં કારણે 15 જુલાઈ 2019નાં રોજ રોકાયેલું ચંદ્રયાન 2નું લોન્ચિંગ હવે ભારતીય સમય મુજબ સોમવારે 22 જુલાઈ 2019નાં રોજ બપોરે 2:43 કલાકે કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.