હરિયાણા,
પીએમ મોદીના સંકલ્પ ‘બેટી બચાઓ,બેટી પઢાઓ’ ની હરિયાણામાં જાણે કે કોઇ અસર નથી. હરિયાણામાં રેપની ઘટના જાણે સામન્ય બની ગઈ હોય તેવું લાગે છે. હરિયાણાની રેવાડીથી એક અઢી વર્ષની બાળકી સાથેની કથિત રેપનો કેસ સામે આવ્યો છે.
બાળકીની સાથે એક સગીર છોકરાને રેપ કર્યો છે. જેની ઉમર 15 વર્ષની છે. બાળકી સાથે રેપ કરી આરોપી ફરાર થઈ ગયો હતો.
જો કે, આરોપીની પોલીસે 2 કલાકમાં જ ધરપકડ કરી હતી. પોલીસ હાલમાં આરોપીની પૂછપરછ કરી રહી છે. આ બનાવની હાલ તપાસ ચાલી રહી છે.
આ કેસની જાણ થતાં પોલીસે સ્થાનિક લોકોની મદદથી આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટના 26 ઓગસ્ટની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.