Not Set/ પેટ્રોલ પહોંચ્યું 71 રૂપિયા લીટરને પાર, ડીઝલના ભાવમાં પણ ભારે વધારો

દિલ્હી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલના ભાવમાં લીટરદીઠ 19 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં લીટર 26 પૈસા વધારો થયો છે. આજે, દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 71.14  રૂપિયા છે અને ડીઝલ લીટરદીઠ રૂ. 65.71 રૂપિયા સુધી પહોંચ્યું છે. આજના નવા રેટ્સ દિલ્હી: પેટ્રોલ: 71.14 રૂપિયા […]

India Business
jh પેટ્રોલ પહોંચ્યું 71 રૂપિયા લીટરને પાર, ડીઝલના ભાવમાં પણ ભારે વધારો

દિલ્હી,

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલના ભાવમાં લીટરદીઠ 19 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં લીટર 26 પૈસા વધારો થયો છે. આજે, દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 71.14  રૂપિયા છે અને ડીઝલ લીટરદીઠ રૂ. 65.71 રૂપિયા સુધી પહોંચ્યું છે.

આજના નવા રેટ્સ

દિલ્હી:

પેટ્રોલ: 71.14 રૂપિયા પ્રતિ લીટર

ડીઝલ: 65.71 રૂપિયા પ્રતિ લીટર

મુંબઇ:

પેટ્રોલ: 76.77 રૂપિયા પ્રતિ લીટર

ડીઝલ: 68.81 રૂપિયા પ્રતિ લીટર

કોલકતા:

પેટ્રોલ: 73.23 રૂપિયા પ્રતિ લીટર

ડીઝલ: 67.49 રૂપિયા પ્રતિ લીટર

ચેન્નઈ:

પેટ્રોલ: 73.85 રૂપિયા પ્રતિ લીટર

ડીઝલ: 69.41 રૂપિયા પ્રતિ લીટર

કેમ મોંધુ થઇ રહ્યું છે પેટ્રોલ- ડીઝલ

વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં ઘટાડો હોવા છતાં, મુખ્ય તેલ કંપનીઓએ તેમના ફાયદાને જોતાં ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. તાજા ક્રૂડ તેલના ભાવમાં વધારો થવાનું એક કારણ નબળી મૂડીરોકાણ પણ છે.

વેલ, અમેરિકન ડૉલરની સરખામણીએ રૂપિયોમાં પણ ઘટ્યો નોધ્યો છે. આ જ કારણ છે કે નવા વર્ષ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો શરુ થઇ ગયો છે. ઇંધણના ભાવમાં વધારો થયો છે કારણ કે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થયો છે.