હરિયાણાના સોનિપતમાં વર્ષ 1996માં થયેલા બે બોમ્બ બ્લાસ્ટમાં આતંકી અબ્દુલ કરીમ ટુંડાને કોર્ટે ઉમરકેદની સજા સંભળાવી છે. આ સાથએ જ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મહત્વનું છે કે સોનીપ કોર્ટે સોમવારે આતંકી અબ્દુલ કરીમ ટુંડાને દોષી કરાર આપ્યો હતો. જિલ્લા તેમજ સત્ર ન્યાયાધિશ ડો. સુશીલ ગર્ગે તેને સજા સંભળાવી છે. દિલ્લી પોલીસેે ટુંડાની વર્ષ 2013માં નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી.
Not Set/ 21 વર્ષ બાદ સોનીપત બોમ્બ બ્લાસ્ટનો આવ્યો નિર્ણય
હરિયાણાના સોનિપતમાં વર્ષ 1996માં થયેલા બે બોમ્બ બ્લાસ્ટમાં આતંકી અબ્દુલ કરીમ ટુંડાને કોર્ટે ઉમરકેદની સજા સંભળાવી છે. આ સાથએ જ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મહત્વનું છે કે સોનીપ કોર્ટે સોમવારે આતંકી અબ્દુલ કરીમ ટુંડાને દોષી કરાર આપ્યો હતો. જિલ્લા તેમજ સત્ર ન્યાયાધિશ ડો. સુશીલ ગર્ગે તેને સજા સંભળાવી છે. દિલ્લી પોલીસેે ટુંડાની […]