Not Set/ INDvsNZ : આગામી મેચ માટે વિરાટ કોહલીને અપાયો આરામ, આ બેટ્સમેનને સોંપાઈ કમાન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ વિરુદ્ધની આખરી ૨ વનડે અને T20 સીરીઝની ત્રણે ટી-૨૦ માંથી આરામ અપાયો છે. કોહલીની જગ્યાએ ભારતીય ટીમના વાઈસ-કપ્તાન રોહિત શર્માને આખરી ૨ વનડે અને T20 સીરીઝ માટે કેપ્ટન બનવવામાં આવ્યો છે. https://twitter.com/mantavyanews/status/1088057114772135941 ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે નેપિયરની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની ૮ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. જેમાં […]

Top Stories Sports
mantavya 420 INDvsNZ : આગામી મેચ માટે વિરાટ કોહલીને અપાયો આરામ, આ બેટ્સમેનને સોંપાઈ કમાન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ વિરુદ્ધની આખરી ૨ વનડે અને T20 સીરીઝની ત્રણે ટી-૨૦ માંથી આરામ અપાયો છે. કોહલીની જગ્યાએ ભારતીય ટીમના વાઈસ-કપ્તાન રોહિત શર્માને આખરી ૨ વનડે અને T20 સીરીઝ માટે કેપ્ટન બનવવામાં આવ્યો છે.

https://twitter.com/mantavyanews/status/1088057114772135941

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે નેપિયરની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની ૮ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. જેમાં મોહમ્મદ શામી, ચહલ, અને કુલદિપ યાદવે  ઘાતક બોલિંગથી કિવી ટીમ ૧૫૭ માં ઢેર કરી દીધી હતી.

 ન્યૂઝીલેન્ડ સામે ભારતની 8 વિકેટથી શાનદાર જીત

https://api.mantavyanews.in/live-cricket-score-india-vs-new-zealand-1st-odi-at-napier/

 

સાથેજ શામીએ ૧૦૦ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો અને ટીમ ઇન્ડીયાના ગબ્બરે ભારતના બેટ્સમેન સૌથી બીજા નંબરે ઝડપી ૫૦૦૦ રન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.