મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ
જામનગર સ્થિત ખ્યાતનામ ક્રિકેટરને આવ્યો તાવ
ભારતનાં વિખ્યાત ક્રિકેટર સલીમ દુરાનીને તાવ
કોરોનાની આશંકા વ્યકત કરાઇ
સારવાર માટે મુંબઇ લઇ જવામાં આવ્યા
હાર્દિક પંડ્યાની બેટિંગ જોઇ ચોંકી ઉઠી ઈગ્લેન્ડની આ મહિલા ખેલાડી
કોવિડ સેન્ટરમાં ડ્યુટીનાં આદેશનાં મામલે SC માં થશે સુનાવણી
RBI એ આ સહકારી બેંકનું લાઇસન્સ કર્યું રદ, જાણો જમાકર્તાઓને તેમના નાણાં કેવી રીતે મળશે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…