Not Set/ કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા વિવાદમાં, 9 લાખથી વધુની રેતી ચોરીની ફરિયાદ

ગાંધીનગર, કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ વિવાદમાં આવ્યા છે. રાજેશ ગોહિલ ધંધુકાથી કોંગ્રેસના ધારાસભ્ય છે. જેમની વિરુદ્ઘમાં રેતી ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. રાજેશ ગોહિલે 9 લાખની રેતી ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા ખાણ-ખનીજ વિભાગે નોટિસ પાઠવી છે. ગેરકાયદે રીતે રેતી ખનન કર્યાની ખાણ-ખનીજ વિભાગે નોટિસ પાઠવી છે.

Top Stories Gujarat Others Videos
mantavya 606 કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા વિવાદમાં, 9 લાખથી વધુની રેતી ચોરીની ફરિયાદ

ગાંધીનગર,

કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ વિવાદમાં આવ્યા છે. રાજેશ ગોહિલ ધંધુકાથી કોંગ્રેસના ધારાસભ્ય છે. જેમની વિરુદ્ઘમાં રેતી ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. રાજેશ ગોહિલે 9 લાખની રેતી ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા ખાણ-ખનીજ વિભાગે નોટિસ પાઠવી છે. ગેરકાયદે રીતે રેતી ખનન કર્યાની ખાણ-ખનીજ વિભાગે નોટિસ પાઠવી છે.