દેશમાં કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યાં છે.પ્રથમ તબ્બકાની લહેર કરતાં કોરોનાની બીજી લહેર ખતરનાક બની છે.દેશના નેતા અને અભિનેતા કોરોનાની ઝપટમાં આવી રહ્યાં છે આજે બીજા ત્રણ દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.
કોગ્રેસના સિનિયર નેતા રણદીપ સિંહ સૂરજેવાલા,દિગ્વજ્ય સિંહ અને શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યા છે.કોંગ્રેસના સેક્રેટરી દિગ્વિજય સિંહે ટવીટ કરીને જણાવ્યું હતું કે મારો કારોના રિપોર્ટ પોઝેટીવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકો આઇસોલેટ થાય . સૂરજેવાલાએ પણ માહિતી આપી હતી કે તેમનો રિર્પોટ પણ હકારાત્મક આવ્યો હતો. અકાલી દળના હરસિમરત કૌર પણ કોરોના પોઝેટીવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયાં છે અને તેમણે કહ્યું છે કે મારા સંપર્કમાં આવનાર તમામ લોકો ટેસ્ટ કરાવી અને તકેદારી પાે