દક્ષિણ કોરિયાના પ્યૉંગચાંગમાં વિન્ટર ઑલિમ્પિક ૨૦૧૮ની શરૂઆત થઈ ગઈ ચુકી છે. શુક્રવારના રોજ તેના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું હતું.
દક્ષિણ કોરિયામાં યોજાયેલા વિન્ટર ઑલિમ્પિક ૨૦૧૮ માં ભાગ લેવા માટે ઉત્તર કોરિયાની ટીમ પણ પહોંચી ગઈ છે.
જુઓ એક ઝલક
તમને જણાવી દઈએ કે, જિયો ટીવી પર વિન્ટર ઓલમ્પિકનું સીધું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જિયો ટીવીને જ માત્ર ડીઝીટલ રાઈટ્સ આપવામાં આવ્યા છે.