Not Set/ INX મીડિયા કેસ(CBI)/ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડનાં 6 અધિકારીને કોર્ટે આપ્યા જામીન

INX મીડિયા મંજૂરીમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)નાં સભ્યો રહેલા 4 ભૂતપૂર્વ અમલદારોએ દિલ્હીની વિશેષ અદાલતમાં જામીન અરજી દાખલ કરી છે. આપને જણાવી દઇએ કે, INX મીડિયા કેસના CBI કેસમાં નોંધ લેતા કોર્ટે 6 FIPB સભ્યો સામે સમન્સ જારી કર્યું હતું. દિલ્હીની એક વિશેષ અદાલત એ તમામ 6 અમલદારોને વચગાળાના જામીન આપ્યા છે. તમામ અધિકારીઓ વિદેશી […]

Top Stories India
inx media 6 official INX મીડિયા કેસ(CBI)/ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડનાં 6 અધિકારીને કોર્ટે આપ્યા જામીન

INX મીડિયા મંજૂરીમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)નાં સભ્યો રહેલા 4 ભૂતપૂર્વ અમલદારોએ દિલ્હીની વિશેષ અદાલતમાં જામીન અરજી દાખલ કરી છે. આપને જણાવી દઇએ કે, INX મીડિયા કેસના CBI કેસમાં નોંધ લેતા કોર્ટે 6 FIPB સભ્યો સામે સમન્સ જારી કર્યું હતું.

દિલ્હીની એક વિશેષ અદાલત એ તમામ 6 અમલદારોને વચગાળાના જામીન આપ્યા છે. તમામ અધિકારીઓ વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી) નો ભાગ હતા.  જેણે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમના નાણા પ્રધાનના કાર્યકાળ દરમિયાન આઈએનએક્સ મીડિયાને મંજૂરી આપી હતી.

આપને જણાવી દઇએ કે,INX મીડિયા કેસ(CBI)માં કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યો હતો. જો કે INX મીડિયા કેસ(ED)માં નાણાં મંત્રી હાલ જેલમાં બંધ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.