Cricket/ IPL અમદાવાદને મળ્યું ગ્રીન સિગ્નલ, CVC કેપિટલને BCCIએ આપી લીલીઝંડી, ફ્રેન્ચાઇઝીને હવે મળશે IPLમાં એન્ટ્રી, કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ નક્કી, હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીનું નામ ફાઇનલ, રશીદ ખાન અને ઇશાન કિશનનો પણ સમાવેશ, ડ્રાફ્ટ ખેલાડીઓ તરીકે ફ્રેન્ચાઇઝી નામ સોંપ્યા
