જવાબદારી/ IPS હસમુખ પટેલને વધુ એક જવાબદારી, પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી, હસમુખ પટેલેને ઇન્ચાર્જ અધ્યક્ષ બનાવ્યા, તલાટીની પરીક્ષા હસમુખ પટેલની આગેવાનીમાં લેવાશે, જુનિયર ક્લાર્કની પરીક્ષા પણ હસમુખ પટેલની આગેવાનીમાં લેવાશે, ઇન્ચાર્જ અધ્યક્ષ સંદીપ કુમાર પાસેથી ચાર્જ પાછો લેવાયો, આજે બપોરે હસમુખ પટેલ ચાર્જ સંભાળશે

Breaking News