Breaking News/ IRCTCની ટિકિટનું ઓનલાઈન બુકિંગ બંધ, ટેકનિકલ ખામીના કારણે થયું ઓનલાઇન બુકીંગ બંધ, છેલ્લા 10 કલાકથી ઓનલાઈન બુકિંગ અટક્યું, IRCTCએ કર્યું ટ્વિટ: ‘ટેક્નિકલ કારણોસર ટિકિટ સેવા ઉપલબ્ધ નહીં’, ‘ટેક્નિકલ ટીમ સમસ્યાનું નિરાકરણ કરી રહી છે’, ‘ટેક્નિકલ સમસ્યાનું નિરાકરણ થતાં જ અમે સૂચના આપીશું’  

Breaking News